યુક્રેનના હેલિકોપ્ટરે રશિયામાં એક ઓઇલ ડેપો પર હુમલો કરીને તેને ઉડાવી દીધો હતો, એવો રશિયાના અધિકારીઓએ દાવો કર્યો હતો. રશિયાના આક્રમણના એક મહિના કરતાં...
રશિયાના લશ્કરી દળોએ શુક્રવારે ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ પરનો તેમનો અંકુશ છોડી દીધો છે. યુક્રેનને આ સંવેદનશીલ જગ્યાનો ફરી અંકુશ મેળવ્યો હતો. યુક્રેના વિદેશ પ્રધાને...
પશ્ચિમના દેશોના દબાણની પરવા કર્યા વગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર (1 એપ્રિલ)એ રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ...
ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા શ્રીલંકામાં પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેએ શનિવારે ઇમરજન્સી જાહેર કરી છે. આ અંગે પ્રેસિડેન્ટે એક આદેશમાં કહ્યું કે, દેશની સુરક્ષા અને...
કોરોના વાઇરસનું નવું મ્યુટન્ટ વેરિઅન્ટ XE ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે ચિંતા...
આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલ શ્રીલંકામાં પ્રેસિડેન્ટના નિવાસસ્થાન પાસે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનને સરકારે ‘આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું છે. પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન નજીક થઇ થયેલા...
અમેરિકન નાગરિકોને 11 એપ્રિલથી તેમની પાસપોર્ટ અરજીમાં ‘X’ જેન્ડર પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યો દ્વારા...
ચીન સાથે નવું સુરક્ષા ગઠબંધન કર્યું હોવા છતાં સોલોમાન આઇલેન્ડે જણાવ્યું છે કે, તે પોતાના વિસ્તારમાં ચીનની સેનાને મિલિટરી બેઝ બનાવવાની મંજૂરી નહીં આપે....
પાકિસ્તાનની આતંરિક બાબતોમાં કથિત દખલગીરી કરવા બદલ અમેરિકાના સીનિયર ડિપ્લોમેટને બોલાવીને સરકારે તેની સામે સખત વિરોધ દર્શાવ્યો છે, તેવું મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પોતાને...
પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમ્સને બાયપાસ કરવાના પ્રયાસો હવે તેજ થયા છેઃ લાવરોવ યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે શુક્રવારે જણાવ્યું હતું...