રશિયાના ભીષણ હુમલાની વચ્ચે યુક્રેનના પ્રેસિડન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ શનિવાર (26 ફેબ્રુ)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતની મદદ માગી હતી. ઝેલેન્સ્કીએ શનિવારે એક...
યુક્રેન પર આક્રમણના ત્રીજા દિવસે રશિયાના લશ્કરી દળોએ રાજધાની કીવ પર હુમલો કર્યો હતો અને શેરીયુદ્ધ ફાટી નીકળ્યું હતું. શહેરના અધિકારીઓએ લોકોને સુરક્ષિત જગ્યાએ...
યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછા જાણીતા વોરટાઇમ નેતા હતા, પરંતુ હવે તેઓ વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી રહ્યાં છે. યહુદી પૂર્વભૂમિકા ધરાવતા...
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ તેમની કીવમાંથી સુરક્ષિત બહાર કાઢવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. યુક્રેન છોડી દેવાની અમેરિકાએ સલાહ આપ્યા બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાંથી આશરે 1.20 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. રશિયાના ભીષણ હુમલાને કારણે આ આંકડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે....
વડા પ્રધાન બોરિસ જૉન્સને "લિવિંગ વિથ કોવિડ" યોજનાનું અનાવરણ કરતા ગુરૂવારથી ઈંગ્લેન્ડમાં કોરોનાવાયરસના તમામ પ્રતિબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી મફત માસ...
શુક્રવાર તા. 18ના રોજ આવેલા યુનિસ ચક્રાવાતના કારણે યુકેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા અને £360 મિલિયનના નકશાનનો અંદાજ રાખવામાં આવે...
સિંહાસન પર આરૂઢ થયાના 70 વર્ષ પૂરા કરનાર 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ બીજાએ રવિવાર તા. 20 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું હતું....
વેસ્ટ મિડલેન્ડ્ઝના સ્મેથવિકમાં પગારની તકરાર બાબતે સેન્ટ માર્ક્સ રોડ, ટિપ્ટનના 46 વર્ષીય અશ્વની કુમારે ઝપાઝપી કરી 'ખતરનાક' ચાકુ વડે હુમલો કરી તેના ભૂતપૂર્વ બોસ...
ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ બોર્ડસ્લી વિલેજના એક ઘરમાં નકલી પોલીસનો વેશ ધારણ કરીને દંપત્તીને હાથકડી પહેરાવી £10,000ની રકમની લૂંટ કરનારા આરોપીઓ પૈકીના ચાર્લેકોટ...