ભારતનો કુસ્તીબાજ બજરંગ પૂનિયા નેશનલ ટ્રાયલ્સમાં ડોપ સેમ્પલ નહીં આપવાના કારણે નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે. પૂનિયાએ...
કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર જ 98 રનથી હરાવી આઈપીએલ 2024ના સૌથી મોટા માર્જીનના વિજયમાંનો એક નોંધાવ્યો  હતો. કોલકાતા તરફથી...
ગુજરાતની અગ્રણી ડેરી કંપની અમૂલે જૂનમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે યુએસએ અને દક્ષિણ આફ્રિકા બંને ક્રિકેટ ટીમોની સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી બંને...
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી,...
ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર રાજકીય મેદાનમાં પ્રવેશવા સજ્જ છે. પાનેસર ડાબેરી વિચારધારા ધરાવતી વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટન તરફથી લંડનની ઇલિંગ સાઉથોલ બેઠક પરથી...
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમની મંગળવારે જાહેરાત કરી હતી. સુકાનીપદે રોહિત શર્મા યથાવત...
વર્લ્ડ કપ તીરંદાજી સ્પર્ધાની શાંઘાઈમાં યોજાઈ ગયેલી સ્ટેજ વનમાં ભારતે શાનદાર દેખાવ સાથે રીકર્વમાં પુરુષોની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ધીરજ બોમ્માદેવારા, તરૂણદીપ...
આઈપીએલમાં આ વર્ષે ગુજરાતની ટીમની પ્લે ઓફ્સ સુધી પહોંચવાની તકો વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે. રવિવારે ગુજરાત ટાઈટન્સનો ઘરઆંગણે અમદાવાદના નરેન્દ્ર મોદી...
ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ બિશ્કેક, કીર્ગીસ્તાનમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરના પોતાના ત્રણેય મુકાબલા જીતીને આગામી જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ છે. ભારતીય...
ભારતનો ૧૭ વર્ષનો ચેસ ગ્રાન્ડમાસ્ટર ગુકેશ ઈતિહાસ સર્જી કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે અને હવે તે ચીનના વર્લ્ડ ચેમ્પિયન લિરેનને આ વર્ષના અંત...