Gita Chanting Competition 2023

ચિન્મય મિશન યુકે દ્વારા ચિન્મય કીર્તિ, 2 એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતે વાર્ષિક ગીતા જપ સ્પર્ધાનું આયોજન શનિવાર, 1 જુલાઈ, 2023ના રોજ સવારે 8 વાગ્યે અને સોમવાર, 31 જુલાઈ 31ના રોજ સાંજે 6:00 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં ભગવદ ગીતાના અધ્યાય 3 અને “કર્મયોગ” વિશે શીખવવામાં આવશે. આ સ્પર્ધા જુલાઈ 2023માં યોજાશે. 17 વર્ષ સુધીના બાળકો ગીતા જાપ અને 17 વર્ષથી વધુ વયના લોકો નિબંધ લેખન સ્પર્ધામાં જોડાઇ શકશે. ગીતા જાપ સ્પર્ધા માટે નોંધણી લિંક: https://bit.ly/GCCUK2023 આ મુજબ છે. વધુ માહિતી માટે સંપર્ક: [email protected]

LEAVE A REPLY

10 + 7 =