સનાતન હિન્દુ મંદિર, એપલ ટ્રી સેન્ટર, ફીલ્ડ એવન્યુ, ક્રોલી, RH11 OAF ખાતે તા. 1-4-2023ના રોજ સવારે 10 થી સાંજના 5 સુધી હનુમાન જન્મોત્સવ અને મહા પ્રસાદનું આયોજન કરાયું હતું. મંદિર ખાતે

શ્રી રામ નવમી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે માતા કી ચૌકી કાર્યક્રમનું આયોજન તા. 2/04/2023ના રવિવારના રોજ સવારે 11થી બપોરના 4 દરમિયાન પ્રખ્યાત રેડિયો પ્રેઝન્ટર (લાયકા દિલસે રેડિયો) રવિ શર્મા અને માતા દી ચૌકીના MATV પ્રસ્તુતકર્તા સુરિન્દરપાલ ગ્રુપ દ્વારા કરાયું હતું. પ્રસાદના પ્રાયોજક “હાલન કેશ એન્ડ કેરી” હતા.  સંપર્ક: www.crawleyhindu.com અને મંદિર: 01293 530 105.

LEAVE A REPLY

thirteen + 1 =