મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતે ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સરહદના સંત્રીઓ, સશસ્ત્ર દળોના જવાનો, પોલીસ જવાનો સાથે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી તથા સૌ જવાનોને બિરદાવતાં દિપાવલી તેમજ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.