1. 1. ઋષિ સુનક, એમ.પી., ચાન્સેલર ઓફ એક્સચેકર.
  2. 2. સાજિદ જાવિદ, એમપી, હેલ્થ સેક્રેટરી.
  3. 3. પ્રીતિ પટેલ, એનપી, હોમ સેક્રેટરી.
  4. 4. સાદિક ખાન, લંડનના મેયર, લેબર પાર્ટીના નેતા.
  5. 5. ડૉ. ચાંદ નાગપૉલ, કાઉન્સિલ ચેર, બ્રિટિશ મેડિકલ એસોસિએશન.
  6. 6. લોર્ડ કરણ બીલીમોરીયા, ચેરમેન, કોબ્રા બીયર પાર્ટનરશીપ, પ્રમુખ CBI.
  7. 7. નીલ બાસુ, આસિસ્ટન્ટ કમિશનર ફોર સ્પેશિયાલિસ્ટ ઓપરેશન્સ, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ.
  8. 8. રિઝ અહેમદ, અભિનેતા, ફિલ્મ ઉદ્યોગ.
  9. 9. સી.એસ. વેંકટકૃષ્ણન, સીઈઓ, બાર્કલેઝ.
  10. 10. લોર્ડ કમલેશ પટેલ, ચેર અને ડિરેક્ટર યોર્કશાયર કન્ટ્રી ક્રિકેટ ક્લબ.
  11. 11. સર રબિન્દર સિંઘ, કોર્ટ ઓફ અપીલ જજ, ઇન્વેસ્ટિગેટરી પાવર્સ ટ્રિબ્યુનલ.
  12. 12. ધ હિન્દુજાઝ, અધ્યક્ષ, હિન્દુજા ગ્રુપ.
  13. 13. લક્ષ્મી નિવાસ મિત્તલ, સીઈઓ, આર્સેલર મિત્તલ.
  14. 14. આલોક શર્મા, એમપી, ક્લાઈમેટ ચેન્જના વડા.
  15. 15. અદાર પૂનાવાલા, સીઈઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII).
  16. 16. સુએલા બ્રેવરમેન, એમપી, એટર્ની જનરલ, કન્ઝર્વેટિવ પાર્ટી.
  17. 17. કેપ્ટન હરપ્રીત ચાંડી, મેડિકલ ઓફિસર, બ્રિટિશ આર્મી.
  18. 18. લીના નાયર, સીઈઓ, ચેનલ.
  19. 19. સર વેંકટરામન રામકૃષ્ણન, ભૂતપૂર્વ પ્રમુખ રોયલ સોસાયટી.
  20. 20. પ્રોફેસર સર પાર્થ દાસગુપ્તા, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર.