પૂજ્ય ગીરી બાપુ

પૂજ્ય શ્રી ગીરી બાપુની શિવ કથાઓનું આયોજન આગામી જૂન-જુલાઇ માસ દરમિયાન લીડ્ઝ, લેસ્ટર, સાઉથોલ અને ક્રોલી ખાતે કરવામાં આવ્યું છે.

  • તા. 27-6-2023 થી તા. 3-07-2023 દરમિયાન લીડ્સ હિંદુ મંદિર 36-એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ, LS6 1RF ખાતે સાંજે 4 થી 7 દરમિયાન કરવામાં આવ્યું છે.
  • તા. 5-7-2023ને બુધવારથી તા. 11-07-2023ને મંગળવાર સુધી શિવાલય મંદિર, 15, બેલગ્રેવ રોડ, લેસ્ટર LE4 6AR ખાતે સાંજે 4 થી 7 દરમિયાન કરવામાં આવ્યું છે.
  • તા. 12-7-2023ને બુધવારથી તા. 18-07-2023ને મંગળવાર સુધી રોજ સાંજે 4 થી 7 દરમિયાન શિવ કથાનું આયોજન વિશ્વ હિંદુ મંદિર, 2 લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB12RA (કાર પાર્ક પોસ્ટ કોડ UB1 3HB) ખાતે કરવામાં આવ્યું છે. કથા બાદ મહાપ્રસાદનો લાભ મળશે.
  • તા. 19-7-2023ને બુધવારથી તા. 23-07-2023ને રવિવાર સુધી રોજ સાંજે 4 થી 7 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ગેટવિક, બોનેટ્સ લેન, આઈફીલ્ડ, ક્રોલી, વેસ્ટ સસેક્સ RH11 0NY ખાતે શિવ કથાનું આયોજન કરાયું છે.
  • પૂ. બાપુ દ્વારા ચાર ધામ યાત્રા વીથ શિવ કથા @ ત્રિયુગી નારાયણ – કેદારગતિ સાથે તા. 27-10-23 થી 2-11-23 દરમિયાન કરવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે સંપર્ક: યુકે – અશ્વિન પટેલ 07949 888 226 અને ભારત – મયુર પટેલ +91 98250 82346.

LEAVE A REPLY

5 × 1 =