હિન્દુ સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા, 1994 લેક ડ્રાઇવ, કાસલબેરી, FL 32707 ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

  • માસિક શ્રી વેંકટેશ્વર કલ્યાણમ – શનિવાર, 3 જાન્યુઆરી, 2026, સાંજે 4 વાગ્યે.
  • માસિક ગણપતિ અથર્વશીર્ષ – રવિવાર, 4 જાન્યુઆરી, 2026, સવારે 9:30 વાગ્યે
  • માસિક લક્ષ્મી અભિષેકમ અને માસિક શિરડી સાંઈ ભજનો – શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026, સાંજે 7 વાગ્યે HSCF હવન રૂમ ખાતે યોજાશે.
  • માસિક નવગ્રહ અભિષેકમ – શનિવાર, જાન્યુઆરી 10, 2026, સવારે 8 વાગ્યે
  • માસિક અયપ્પા અભિષેકમ/પૂજા શનિવાર, 10 જાન્યુઆરી, 2026, સાંજે 6 વાગ્યે. જેવપં HSCF Facebook પર જીવંત પ્રસારણ કરાશે.
  • માસિક અમૃત વાણી – શ્રી રામ ભજન – રવિવાર, 11 જાન્યુઆરી, 2026, સાંજે 5 વાગ્યે સંપર્ક: કેતન પટેલ 321-662-3584 અને પ્રમોદ દુબે 407-221-5616.  મંદિર કાર્યાલય 407-699-5277; www.orlandohindutemple.org

HSCF પ્રસાદ ભવન (કાફેટેરિયા) દર સોમવાર અને શુક્રવારે સાંજે સાંજે 6 થી 9 વાગ્યા સુધી અને શનિવાર અને રવિવાર – સવારે 9:30 થી 4:30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

HSCF યુથ ક્લબ દ્વારા સેન્ડવિચ વિતરણ

HSCF યુથ ક્લબ દ્વારા ઓર્લાન્ડોમાં બેઘર લોકો માટે સેન્ડવિચ બનાવીને વિતરણ કરવામાં આવે છે. આપ સૌ તન-મન-ધનથી સેવા આપી શકો છો. દર મહિનાના બીજા શનિવારે સવારે 10 થી 11.30 વાગ્યા સુધી કોમ્યુનિટી હોલમાં થાય છે. ક્લબ લગભગ 125 બેઘર લોકોને ખોરાક પૂરો પાડે છે. સંપર્ક: પ્રિયા ધર્મમૂર્તિ 858-663-0719.

પ્રમોદ દુબે, પ્રમુખ HSCF 407-221-5616 કેતન પટેલ ધાર્મિક અધ્યક્ષ (2025-26) 321-662-3584

મંદિર કાર્યાલય 407-699-5277.

LEAVE A REPLY