નાઈટહુડ્સ

પ્રોફેસર અમૃતપાલ સિંહ હંગીન, OBE DL:  એમેરિટસ પ્રોફેસર ઓફ જનરલ પ્રેક્ટિસ, ન્યૂકાસલ યુનિવર્સિટી. મેડીસીન ક્ષેત્રની સેવાઓ માટે (સ્ટૉકટન ઓન ટીઝ, કાઉન્ટી ડરહામ)

રાઇટ ઓનરેબલ સાજીદ જાવિદ, એમપી, બ્રોમ્સગ્રોવ: રાજકીય અને જાહેર સેવા માટે (લંડન)

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

ડૉ. ચંદ્ર મોહન કન્નેગંતિ: જનરલ પ્રેક્ટિશનર, ગોલ્ડનહિલ મેડિકલ સેન્ટર, સ્ટોક-ઓન-ટ્રેન્ટ. જનરલ પ્રેક્ટિસની સેવાઓ માટે (સ્ટોક-ઓન-ટ્રેન્ટ, સ્ટેફર્ડશાયર)

નુગીબ ખેરાજ: ચેર, રોથેસે લિમિટેડ. બિઝનેસ અને ઇકોનોમીની સેવાઓ માટે (લંડન)

ડૉ. માલા રાવ: OBE સિનિયર ક્લિનિકલ ફેલો, ઈમ્પિરિયલ કૉલેજ લંડન. પબ્લિક હેલ્થ, NHS અને ઇક્વાલીટી એન્ડ ડાયવર્સીટીની સેવાઓ માટે (કોલચેસ્ટર, એસેક્સ)

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

બલદેવ પ્રકાશ ભારદ્વાજ: ઓલ્ડબરી, વેસ્ટ મિડલેન્ડ્સમાં સમુદાયની સેવાઓ માટે. (ઓલ્ડબરી, વેસ્ટ મિડલેન્ડ્સ)

ડૉ. દીપાંકર દત્તા: અધ્યક્ષ, સાઉથ એશિયા વોલંટીયરી એન્ટરપ્રાઇઝ. ચેરિટીની સેવાઓ માટે (ન્યૂટન મેર્ન્સ, રેનફ્રુશાયર)

મહબૂબ હુસૈન JP: બકિંગહામશાયરમાં સમુદાયની સેવાઓ માટે. (હાઈ વીકમ્બ, બકિંગહામશાયર)

સલીમ હસનઅલી મોલેદિના જનમોહમ્મદ:  ફેઇથ કોમ્યુનિટીઝ માટે ચેરિટેબલ એન્ડ વોલંટીયરી સેવાઓ માટે (રિકમન્સવર્થ, હર્ટફર્ડશાયર)

મુનીર પટેલ: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, XRAIL ગ્રુપ. રેલ એક્સપોર્ટની સેવાઓ માટે (લંડન)

ડૉ. શ્રીતિ પટ્ટણી: લેટલી પ્રેસિડેન્ટ, ધ સોસાયટી ઑફ ઑક્યુપેશનલ મેડિસિન. ઓક્યુપેશનલ હેલ્થની સેવાઓ માટે (લંડન)

રાજવિન્દર સિંહ: પ્રિન્સીપાલ પ્રોજેક્ટ સ્પોન્સર, પ્રિઝન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટીમ, મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ. પબ્લિક સર્વિસ માટે (લેસ્ટર)

ઉષાબેન લાડવા – થોમસ: રેસ સલાહકાર, વેલ્સ ગવર્નમેન્ટ. બ્લેક, એશિયન અને માઇનોરીટી એથનિક કોમ્યુનિટીઝની સેવાઓ માટે. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)

વિનયચંદ્ર ગુડુગુંટલા વેંકટેશમ: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્સેનલ ફૂટબોલ ક્લબ. રમતગમતની સેવાઓ માટે (હર્ટફોર્ડ, હર્ટફોર્ડશાયર)

ઝેહરા ઝૈદી: આંતરરાષ્ટ્રીય વિકાસ, માનવતાવાદી કાર્ય અને સામુદાયિક જોડાણની સેવાઓ માટે (લોંગહોપ, ગ્લોસ્ટરશાયર)

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

તસ્લીમા પરવીન અહમદ: સ્થાપક, ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર યુકે. વંચિત લોકો અને લઘુમતી વંશીય સમુદાયની સેવાઓ માટે (લંડન, ગ્રેટર લંડન)

શબનમ અહમદ બટ્ટ: લીડ ફોર એડલ્ટ સેફ ગાર્ડીંગ, કેમડેન લંડન બરો કાઉન્સિલ. સોસ્યલ કેરની સેવાઓ માટે (લંડન)

તજિન્દર કૌર બનવેટ: સ્થાપક, અર્બન એપોથેકરી લંડન. બિઝનેસ અને બ્યુટી ઇન્ડસ્ટ્રીની સેવાઓ માટે (હડર્સફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)

ડૉ. સંજય ભંડારી: અધ્યક્ષ, કીક ઇટ ઓઉટ, રમતગમતની સેવાઓ માટે (પોટર્સ બાર, હર્ટફોર્ડશાયર)

ડૉ માનવ ભાવસાર: લેટલી ક્લિનિકલ લીડ, ક્રિટિકલ કેર. હેલ્થકેરની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (લંડન્ડેરી, કાઉન્ટી બરો ઓફ લંડન્ડેરી)

ચિત્રલેખા બોલર: ડાન્સર, કોરિયોગ્રાફર અને શિક્ષક. સાઉથ એશિયન ડાન્સની સેવાઓ માટે (બર્મિંગહામ, વેસ્ટ મિડલેન્ડ્સ)

નિલેશ ભાસ્કર ડોસા: સ્થાપક, આઇ કેન યુ કેન ટૂ. સામાજિક સમાનતાની સેવાઓ માટે (લંડન)

ડૉ દિનેન્દ્ર સિંહ ગિલ: વેલ્સમાં પ્રી-હોસ્પિટલ અને ટ્રોમા કેરની સેવાઓ માટે. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)

ડૉ. જ્ઞાન પ્રકાશ ગોપાલ: સ્થાપક, ઓક્સફર્ડ હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર પ્રોજેક્ટ. ઓક્સફર્ડશાયરમાં હિંદુ સમુદાય અને મ્લટીફેઇથ કોગેશનની સેવાઓ માટે. (એબિંગ્ડન, ઓક્સફોર્ડશાયર)

પરમજીત ગોસલ (પેમ ગોસલ): MSP મેમ્બર ઓફ સ્કોટિશ પાર્લામેન્ટ વેસ્ટ સ્કોટલેન્ડ.

મિલ્ટન કીન્સમાં બિઝનેસ, વંશીય સમાનતા અને ચેરિટીની સેવાઓ માટે (ડનબર્ટનશાયર)

ઝાહિદ હમીદ: લેટલી મેમ્બર, પીક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્ક ઓથોરિટી. રાષ્ટ્રીય ઉદ્યાનોની સેવાઓ માટે (શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર)

ડૉ. મુહાયમાન જમીલ: વ્હીલ્સ એન્ડ વ્હીલચેરના સ્થાપક. વિકલાંગ લોકોની સેવાઓ માટે (લંડન)

રિઝવાન જાવેદ: સ્ટેશન આસિસ્ટન્ટ, MTR એલિઝાબેથ લાઇન. સંવેદનશીલ લોકોને સેવાઓ માટે (લંડન)

જસદીપ હરિ ભજન સિંહ: ખાલસા સ્થાપક, ધ શીખર પ્રોજેક્ટ. શીખ સમુદાયની સખાવતી સેવાઓ માટે (લંડન)

મોહમ્મદ ગુલામ મૌલા: MIAH ચેરમેન, રાજનગર બિઝનેસ ગ્રુપ અને મૌલા ફાઉન્ડેશન. બાંગ્લાદેશી સમુદાય અને ચેરિટીની સેવાઓ માટે. (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ)

હુદા યાસીન મોહમ્મદ: ફિમેલ જેનાઇટલ મ્યુટિલેશન સ્પેશિયાલિસ્ટ, લીડ મિડવાઇફ, વિટિંગ્ટન હેલ્થ NHS ટ્રસ્ટ. મિડવાઇફરી સેવાઓ માટે (લંડન)

ડૉ. મીનાક્ષી નાગપોલ (મીના ઠાકુર): જનરલ પ્રેક્ટિશનર, હનીપોટ મેડિકલ સેન્ટર અને ક્લિનિકલ ડિરેક્ટર, હેરો ઈસ્ટ પ્રાઈમરી કેર નેટવર્ક. NHSની સેવાઓ માટે. (લંડન)

સતીશ મણીલાલ પરમાર: સીનીયર પોલીસી એડવાઇઝર, ડીપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન. જાહેર સેવા માટે (લંડન)

ઈમરાન આદમ પટેલ: બ્લેકબર્ન, લેન્કેશાયરમાં સમુદાયની સેવાઓ માટે. (બ્લેકબર્ન, લેન્કેશાયર)

જયશ્રી રાજકોટિયા: ટ્રસ્ટી અને ઉપાધ્યક્ષ, ભારતીય વિદ્યા ભવન, ભારતીય કલા અને સંસ્કૃતિ સંસ્થાન. ભારતીય સંસ્કૃતિની સેવાઓ માટે (લંડન)

સાદિયા સાદિક: મેનેજર, કોમ્યુનિટી કેર એન્ડ વેલબીઇંગ સર્વિસીસ. વેલ્સમાં લઘુમતી વંશીય સમુદાયોની સેવાઓ માટે (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)

યાસ્મીન શીલ: નેશનલ લીડ, યુનાઈટેડ ટીચિંગ, ગ્રેટર માન્ચેસ્ટર. બાળકોને સેવાઓ માટે (રોશડેલ, ગ્રેટર માન્ચેસ્ટર)

સ્વરાજ સિંહ શેત્રા: ફિલ્ડ ઈન્ટેલિજન્સ ઓફિસર, હોમ ઓફિસ. જાહેર સેવા માટે (હાઈ વીકમ્બ, બકિંગહામશાયર)

ડૉ. હમસરાજ ગુંદાલ મહાબાલા શેટ્ટી: કન્સલ્ટન્ટ ફિઝિશિયન, યુનિવર્સિટી હોસ્પિટલ ઑફ વેલ્સ. વેલ્સમાં સ્ટ્રોકની સેવાઓ માટે (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)

નિર્મલ સિંહ:  ચૅપ્લીન, નોર્થ વેસ્ટ પ્રિઝન્સ, HM પ્રિઝન એન્ડ પ્રોબેશન સર્વિસ. કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને ઇન્ટરફેઇથ ઇન્ટીગ્રેશનની સેવાઓ માટે. (પ્રેસ્ટન, લેન્કેશાયર)

ડૉ મુહમ્મદ સલીમ ખાન તારીન: સાયકીયાટ્રીસ્ટ, નોર્ધન હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટ. નોર્ધર્ન આયર્લેન્ડમાં મેન્ટલ ઇલ હેલ્થ, અને સમુદાય વિકાસની સેવાઓ માટે. (બેલફાસ્ટ)

સુમન વ્હોરા: વાઇસ ચેર, એડિનબરા હિંદુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર. એડિનબરામાં સમુદાયની સેવાઓ માટે (એડિનબરા)

મેડલીસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

ડૉ જહાંગીર આલમ:  ડૉક્ટર અને પ્રચારક, NHS. ખાસ કરીને કોવિડ-19 દરમિયાન આરોગ્યની અસમાનતાઓનો સામનો કરવા માટેની સેવાઓ બદલ (લંડન)

વકાસ અરશદ: ચેર, બ્રેડલી બિગ લોકલ. લેન્કેશાયરમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા પરિવારોને સેવાઓ માટે (નેલ્સન, લેન્કેશાયર)

સૈકા અશરફ: લૉ એન્ફોર્સમેન્ટની સેવાઓ માટે (લંડન)

ચંદ્ર શેખર બિયાની: કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન, લીડ્ઝ ટીચિંગ હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ. તબીબી શિક્ષણની સેવાઓ માટે (વેકફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)

અસદ મેહમૂદ બટ્ટ: નોલંટીયર, ચાન્સ ટૂ શાઇન, લંડન બરો ઓફ ક્રોયડનમાં યુવાનો અને સમુદાયની સેવાઓ માટે. (લંડન)

હરબક્ષ સિંહ ગ્રેવાલ: વાઇસ ચેર, યુકે પંજાબ હેરિટેજ એસોસિએશન. પંજાબી અને શીખ હેરિટેજ અને ચેરિટીની સેવાઓ માટે (હેસ્ટિંગ્સ, ઇસ્ટ સસેક્સ)

સંદીપ કૌર: ડિરેક્ટર, યુનાઈટેડ શીખ. કોવિડ-19 દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સમાં સમુદાયની સેવાઓ માટે (કિંગ્સવિનફર્ડ, વેસ્ટ મિડલેન્ડ્સ)

આઝમ અહેમદ ખાન: એક્ઝીકર્યુટીવ ઓફિસર, ડીપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન, સ્થાપક, અખીરાહ ટીમ. સખાવતી સેવાઓ માટે (લીડ્સ, વેસ્ટ યોર્કશાયર)

મુબારક હુસૈન મહમદ: વેલબીઇંગ એન્ડ એન્ગેજમેન્ટ કોઓર્ડિનેટર, ફર્સ્ટ બસ નોર્થ એન્ડ વેસ્ટ યોર્કશાયર. માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે (બાટલી, વેસ્ટ યોર્કશાયર)

મોએઝ કાસ અમાલી નાથુ: ચીફ એક્ઝિક્યુટિવ, પીટરબરો એસાયલમ અને રેફ્યુજી કોમ્યુનિટી એસોસિએશન. પીટરબરોમાં શરણાર્થીઓ અને એસાયલમ સીકર્સની સેવાઓ માટે. (પીટરબરો, કેમ્બ્રિજશાયર)

સુખદેવ સિંઘ ફૂલ: એન્જિનિયર, ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ. ઇકોમ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીની સેવાઓ અને સખાવતી સેવાઓ માટે. (લંડન)

મહબુબુર રહેમાન: ઓલ્ડહામ, ગ્રેટર માન્ચેસ્ટરમાં ચેરિટી અને સમુદાયની સેવાઓ માટે. (ઓલ્ડહામ, ગ્રેટર માન્ચેસ્ટર)

રેહાના ખાનમ રહેમાન: બાંગ્લાદેશી સમુદાયની સેવાઓ માટે (લંડન)

સંજય શંભુ: કાઉન્સિલર, સાઉથ ગ્લોસ્ટરશાયર કાઉન્સિલ અને અધ્યક્ષ, BAME કન્ઝર્વેટિવ્સ. રાજકીય સેવાઓ માટે (પેચવે, ગ્લોસ્ટરશાયર)

વર્ષા સૂદ-મહિન્દ્રા: લેટલી ડિમેન્શિયા લીડ, BUPA. કાર્ડિફમાં કોમ્યુનિટી કોહેશન અને ડિમેન્શિયા ધરાવતા લોકોને સેવાઓ માટે. (કાર્ડિફ, સાઉથ ગ્લેમોર્ગન)

LEAVE A REPLY

18 − 8 =