ઓનલાઈન ટ્રાવેલ અને લેઝર રિટેલર લાસ્ટમિનિટ.કોમ લંડન આઈ 12 નવેમ્બર, 2023, રવિવારના રોજ, પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી પ્રસંગે રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.

સાંજે 4 વાગ્યાથી, લંડન આઇને પરંપરાગત રંગોળીના રંગોથી પ્રેરિત ચમકતી લાઇટ્સ અને રંગબેરંગી પેટર્નના વિશિષ્ટ પ્રદર્શનથી પ્રકાશિત કરાયું હતું. લંડન આઇનું લાઇટ ડિસ્પ્લે લંડનના હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોને એક કરશે.

લંડન આઇના જનરલ મેનેજર ઇમરાન તૌકીરે જણાવ્યું હતું કે, “અમને અમારા ખૂબ જ ખાસ લાઇટ-અપ સાથે લંડન આઇ પર દિવાળીની લાઇટ્સ કરતા આનંદ થાય છે. ‘’

LEAVE A REPLY

seven + eight =