image- ani twitter

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયો છે. અહીં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને નેતા રોડ શો કરી રહ્યા છે. 22 કિમી લાંબા આ રોડ શો દરમિયાન રસ્તામાં ટ્રમ્પ-મેલાનિયા અને ઈવાન્કા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનો નજારો જોશે.રોડ શોમાં પહેલા પીએમ મોદીનો કાફલો ચાલી રહ્યો છે. તેમની પાછળ ટ્રમ્પ પોતાની કારમાં મેલાનિયા અને દીકરી-જમાઈ સાથે આવી રહ્યા છે. ટ્રમ્પની કારની સ્પીડ ખૂબ ધીમી છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ ઉઠાવી રહ્યા છે.

https://twitter.com/CMOGuj/status/1231833099039719424?s=20