(Photo by Jack Taylor/Getty Images)

આગોતરી ડ્રીલના ભાગ રૂપે તા. 12ના રોજ ફાયર એલાર્મ વાગ્યા બાદ લંડન સ્થિત પાર્લામેન્ટના ગૃહો ખાલી કરાવવામાં આવ્યા હતા.

એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે નિયમિત ફાયર ઇવેક્યુએશન ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. અમે ફાયર સેફ્ટીને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને પાર્લામેન્ટરી ફાયર સેફ્ટી ટીમ પાર્લામેન્ટરી બિલ્ડગ્સમાં આ પ્રકારની નિયમિત ડ્રીલ કરે છે.’

LEAVE A REPLY

fourteen − five =