સેઇન્સબરીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં છૂટક વેચાણમાં 9.2 ટકાનો વધારો થયો હોવાની જાહેરાત કરીને નફાની બચત ‘ગ્રાહકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે. આ વધારો મોટાભાગે ગ્રોસરીના વેચાણમાં 11 ટકાના વધારાને કારણે થયો હતો. પણ કપડાંનું વેચાણ 3.7 ટકા ઘટ્યું હતું.

કંપનીના CEO સાઇમન રોબર્ટ્સે જણાવ્યું હતું કે ‘’સુપરમાર્કેટ ફુગાવા સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખાદ્ય ફુગાવો ઘટવા માંડ્યો છે. સેઇન્સબરી ગ્રાહકોને બચત આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે”.

LEAVE A REPLY

nine − 4 =