વૈષ્ણવ સંઘ ઓફ યુકે, શ્રીજી ધામ હવેલી – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનીટી સેન્ટર યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (કડી-મદાવાદ)ના આશીર્વાદ સાથે રવિવાર તા. 30 જાન્યુઆરી 2022ના રોજ બપોરે 4 કલાકે વૈષ્ણવ સંવાદ પ્રશ્નોત્તરી પાર્ટ – 6નું આયોજન ઝૂમ પર કરવામાં આવ્યું છે. આરતી અને મનોરથ દર્શન સાથે તેનું સંચાલન ડૉ. લલિતભાઇ સોઢા કરશે. આ પ્રસંગે જે જે શ્રી પાસેથી પુષ્ટિમાર્ગ અંગેના પ્રશ્નોનો જવાબ પણ મળશે. શ્યામ ધાક ઉપર થોર છાક મનોરથનો લાભ પણ મળશે.

ઝૂમ મીટીંગ આઇડી 825 0061 1194 અને પાસ કોડ vsuk છે. સંપર્ક: મીનાબેન પોપટ 07958 436 586, શીલુબેન પટેલ 07828 208 181 અને દેવ્યાનીબેન 07896 680 920.