I come not to be served, but to serve: King Charles
Hugo Burnand/Royal Household 2023/Handout via REUTERS

ડેમ્સ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર

  • ફિરોઝા સ્યાલ (મીરા સ્યાલ) CBE કોમેડિયન, લેખક અને અભિનેતા. સાહિત્ય, નાટક અને ચેરિટીમાં સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • પ્રોફેસર મીના ઉપાધ્યાય, OBE, વેલ્સમાં કોમ્યુનિટી કોહેશન અને મેડિકલ જિનેટિક્સની સેવાઓ માટે, સાઉથ ગ્લેમોર્ગન.

કમ્પેનિયન્સ ઓફ ઓર્ડર ઓફ બાથ

  • દલજીત સિંહ રેહલ, ચીફ ડિજિટલ ઇન્ફર્મેશન ઓફિસર, HM રેવન્યુ અને કસ્ટમ્સ. ટેકનોલોજી અને પબ્લિક સેવાઓ માટે. સરે.

કમાન્ડર્સ ઓફ બ્રિટીશ એમ્પાયર

  • ઓમર અલી, ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લીડર, અર્ન્સ્ટ એન્ડ યંગ. ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાં સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • નીતા અવનાશ કૌર અટકર. MBE, જેપી, બ્રિટીશ બિઝનેસ બેંકના બોર્ડના પૂર્વ સિનિયર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. સ્મોલ બિઝનેસ ફાઇનાન્સ અને બ્રિટીશ બિઝનેસ બેંકમાં સેવાઓ માટે. બકિંગહામશાયર.
  • શાઝિયા કૌસર હુસૈન, ચિલ્ડ્રન્સ સોશિયલ કેર ડિરેક્ટર, શિક્ષણ વિભાગ. બાળકો અને પરિવારો માટે સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • રૂપેશ મોહન મહેતા, પૂર્વ ડાયરેક્ટર, પ્લાનિંગ, ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ માટે સેવાઓ માટે. બકિંગહામશાયર.
  • ધ્રુવ પ્રશાંત પટેલ, OBE, સિવિક લીડરશીપ અને ચેરિટીની સેવાઓ માટે, ગ્રેટર લંડન.

ઓફિસર્સ ઓફ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર

  • શાહ રુહુલ અમીન, સહ-સ્થાપક અને ચિફ આર્કિટેક્ટ, ઓનફિડો. ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • પ્રોફેસર સૈયદ સઈદ અશરફ, કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરાસિક સર્જન, મોરિસ્ટન હોસ્પિટલ, સ્વૉન્સી. કાર્ડિયાક સર્જરી, વિદેશમાંથી તાલીમ લેનારા સર્જનોની જોગવાઈ અને શૈક્ષણિક યોગદાન માટે. વેસ્ટ ગ્લેમોર્ગન.
  • આબીદા રહેમાન ગફૂર, સ્થાપક અને ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ. બિઝનેસ અને ડાયવર્સીટી – ઇન્ક્લુઝનની સેવાઓ માટે. ગ્રેટર લંડન
  • મોહમ્મદ ઇસાપ, ચીફ એક્ઝિક્યુટિવ, IN4 ગ્રુપ, લેન્કેશાયરમાં શિક્ષણની સેવાઓ માટે.
  • પ્રોફેસર ગુરપ્રીત સિંહ જગપાલ, એન્ટરપ્રાઇઝ, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ અને નીતિની સેવાઓ માટે. નોર્થમ્પ્ટનશાયર.
  • રૂખસાના કાપાસી, ડાયરેક્ટર ઓફ હેલ્થ. બાર્નાર્ડો. ટ્રાન્સફોર્મિંગ કેર, હેલ્થ ઇક્વિટી અને પેશન્ટ વોઇસ માટે સેવાઓ માટે. હર્ટફોર્ડશાયર.
  • ડૉ. હરજિન્દર સિંઘ લાલી, સ્થાપક, ગુરમત સંગીત એકેડેમી. મ્યુઝિકલ હેરીટેજ. ફેઇથ કોમ્યુનિટીઝ અને ઇન્ટીગ્રેશનની સેવાઓ માટે. વેસ્ટ મિડલેન્ડ્સ.
  • પાવન પોપટ, ચીફ એક્ઝિક્યુટિવ, TLC કેર. ઇન્ટરજેનરેશનલ હાઉસિંગની સેવાઓ માટે, હર્ટફોર્ડશાયર.
  • નરેન્દ્ર કૌર શેરગિલ, સુરક્ષા સલાહકાર, સીરીયસ ફ્રોડ ઓફિસ. ઓડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટીસની સેવાઓ માટે, ગ્રેટર લંડન.

મેમ્બર્સ ઓફ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર

  • ડૉ. નાઝી અકબરી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ન્યૂ સિટિઝન્સ ગેટવે. રેફ્યુજી અને એસાયલમ સિકર્સની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • હરિત સાદિક અલી, ફંડરેઇઝર, ચેરિટેબલ સેવા માટે, એડિનબરા શહેર.
  • મોનવારા અલી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોલ્ધામ ફોરેસ્ટ કોમ્યુનિટી હબ. વોલ્ધામ ફોરેસ્ટમાં સમુદાયની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • સફરાઝ અલી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પાથવે ગ્રુપ. બિઝનેસમાં ડાઇવર્સીટી એન્ડ ઇન્ક્લુઝનની સેવાઓ માટે. વેસ્ટ મિડલેન્ડ્સ.
  • લુઇસ અંસારી, લેટલી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, હેલ્થવોચ ઇંગ્લેન્ડ. હેલ્થ ઇક્વિટી માટેની સેવાઓ માટે. ઇસ્ટ સસેક્સ.
  • ફાતિમા બન્ઝબીર, રિજનલ મેનેજર એરપોર્ટ્સ એન્ડ ફેસ્ટિવલ અને ઇવેન્ટ્સ, નેશનલ એક્સપ્રેસ. મહારાણી એલિઝાબેથ II ના સ્ટેટ ફ્યુનરલની સેવાઓ માટે. સરે.
  • ઋષિ ભુચર, ફિલાન્થ્રોપિસ્ટ, ગ્રેટર લંડનમાં સખાવતી સેવાઓ માટે.
  • જાદવજી કરસન ભૂડિયા, સિસ્ટમ્સ કમિશનિંગ મેનેજર, ટાઇડવે. પાણીની ગુણવત્તા સુધારવાની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • ડૉ. રાજા બિસ્વાસ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઇન કેર ઓફ ધ એલ્ડર્લી, Cwm Taf મોર્ગનવગ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ. વેલ્સમાં NHS માટે સેવાઓ માટે. સાઉથ ગ્લેમોર્ગન.
  • હસન ચાબાને, ટીમ લીડર, સંરક્ષણ મંત્રાલય. ગ્રેટર લંડનમાં સંરક્ષણ સેવાઓ માટે.
  • ઇશ્તિયાક અહેમદ દીન, નાટ્યકાર અને પટકથા લેખક. નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં કલા અને યુવાનોની સેવાઓ માટે. નોર્થ યોર્કશાયર.
  • ઈસા તારા ગુહા, સ્થાપક અને અધ્યક્ષ, ઇન્ક્લુસીવીટી અને ક્રિકેટની સેવાઓ માટે. બકિંગહામશાયર.
  • શનાઝ બેગમ ગુલઝાર, ક્રિએટિવ ડિરેક્ટર, બ્રેડફર્ડ કલ્ચર કંપની. બ્રેડફર્ડમાં સંસ્કૃતિની સેવાઓ માટે, વેસ્ટ યોર્કશાયર.
  • મનિન્દર કોહલી, ફેશન ક્ષેત્રે સેવાઓ માટે. એસેક્સ.
  • દીપા કોરિયા, ડિરેક્ટર, રોયલ કોલેજ ઓફ નર્સિંગ ફાઉન્ડેશન. નર્સિંગ અને મિડવાઇફરીની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • પ્રોફેસર અવતાર સિંહ મથારુ, કેમેસ્ટ્રીના પ્રોફેસર, યોર્ક યુનિવર્સિટી. સમાનતા, વિવિધતા અને સમાવેશ અને આંતરધર્મ અને સમુદાય સંકલનની સેવાઓ માટે, નોર્થ યોર્કશાયર.
  • ડૉ. રિતન અશ્વિનકુમાર મેહતા, મેડિકલ હેડ અને ટીમ ડોક્ટર, ઇંગ્લેન્ડ સિનિયર મહિલા ફૂટબોલ ટીમ. એસોસિએશન ફૂટબોલની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • રાણકદેવી મહેતા-રાડિયા (રાનુ મહેતા-રાડિયા) સ્થાપક, સાઈ સ્કૂલ ઓફ હેરો, લંડન બરો ઓફ હેરો. ગ્રેટર લંડનમાં સમુદાયની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • ભિષ્મ રાજ નિરૌલા (પંડિતજી), રોયલ ગુરખા રાઇફલ્સ, બ્રુનેઈ. બ્રિટિશ ફોર્સિસ બ્રુનેઈ માટે સેવાઓ માટે.
  • ડૉ. દ્વારમપુડી રામા કૃષ્ણ રેડ્ડી, ડિરેક્ટર, હોમલેસ હાઉસિંગ. પ્રેસ્ટનમાં બેઘર લોકોને સેવાઓ માટે. લેન્કેશાયર.
  • કુલવંત સિંહ સેહમી, પૂર્વ ડીપાર્ટમેન્ટ હેડ, ઇમેજિંગ સેવા, મૂરફિલ્ડ્સ આઇ હોસ્પિટલ, NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS અને ડાયગ્નોસ્ટિક ઓપ્થેલ્મિક ઇમેજિંગ ક્ષેત્રે સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • સજદા ખાતૂન શાહ, સ્ટ્રેટેજી અને ટ્રાન્સફોર્મેશન લીડ, સજદા શાહ કન્સલ્ટન્સી. કોમ્યુનિટી ડેવલપમેન્ટની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • મોહમ્મદ શૌકત, વોલંટિયર, ગ્લાસગો સેન્ટ્રલ મસ્જિદ. ગ્લાસગોમાં સમુદાયની સેવાઓ માટે. ગ્લાસગો શહેર.
  • બલબીર સિંહ, આર્ટ ડાયરેક્ટર, બલબીર સિંહ ડાન્સ કંપની. વેસ્ટ યોર્કશાયરમાં ડાન્સની સેવાઓ માટે.
  • સાજિદ ઇબ્રાહિમ વર્ડા, સ્થાપક અને સીઇઓ, યુકે મુસ્લિમ ફિલ્મ અને મુસ્લિમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં વિવિધતા અને સમાવેશની સેવાઓ માટે. ગ્રેટર લંડન.

મેડલીસ્ટ્સ ઓફ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર

  • ફાતિમા અહમદ ફોસ્ટર કેરર, કર્ક્લીઝ કાઉન્સિલ, ફોસ્ટર કેર વેસ્ટ યોર્કશાયરમાં સેવાઓ માટે.
  • અસ્મા રિયાઝ હક, સ્થાપક, માર્ક્સ ગેટ રિલીફ પ્રોજેક્ટ. લંડન બરો ઓફ બાર્કિંગ અને ડેગેનહામ, હેવરિંગ અને રેડબ્રિજમાં સમુદાયોની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • મનજિંદર સિંહ કાંગ, કોમ્યુનિટી સેફ્ટી મેનેજર, નેટવર્ક રેલ. રેલ સલામતી અને ચેરિટી માટે સેવાઓ માટે. વેસ્ટ મિડલેન્ડ્સ.
  • ભજન માથરુ, આસીસ્ટન્ટ હેડ ટીચર, ડીન્સફિલ્ડ પ્રાયમરી શાળા, લંડન બરો ઓફ હિલિંગ્ડન. શિક્ષણ અને અર્લી યર્સની સેવાઓ માટે.  ગ્રેટર લંડન.
  • ઇન્દ્ર રુકમણિ પેરેરા, અર્લી યર્સ લીડર્સ, રેઈનબો હાઉસ, લંડન. પ્રારંભિક વર્ષોના શિક્ષણની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • કાન્તિ કરસન પિંડોરિયા, પોલીસ સ્ટાફ, સ્પેશિયલ કોન્સ્ટેબલ અને વોલંટીયર્સ, પોલીસ કેડેટ નેતા, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ, પોલીસિંગ અને લંડનમાં સમુદાયની સેવાઓ માટે. ગ્રેટર લંડન.
  • સભીજિંદર સિંહ હેયર (સેમ હેયર) જીમ મેનેજર, સેમ્સ જીમ અને હેડ કોચ, ઓલ્ડબરી એકેડેમી વેઇટલિફ્ટિંગ ક્લબ. વેઇટલિફ્ટિંગ અને વેસ્ટ મિડલેન્ડ્સમાં સમુદાયની સેવાઓ માટે. વુસ્ટરશાયર.
  • સાહિના ઉગરદાર, ઇલ્ફર્ડ, લંડન બરો ઓફ રેડબ્રિજ. ગ્રેટર લંડનમાં સમુદાયની સેવાઓ માટે.

 

LEAVE A REPLY