BritainInternational news પૂજ્ય ભુપેન્દ્રભાઈનું સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં સન્માન કરાયું August 17, 2022 347 0 Share on Facebook Tweet on Twitter શનિવાર ૧૩ ઑગસ્ટના રોજ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો ખાતે યોજાયેલી દેવી ચિત્રલેખાજીની શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈનું સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા સન્માન અને સ્વાગત કરાયું હતું. RELATED ARTICLESMORE FROM AUTHOR Cricket મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2025નો 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે Cricket આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 4 દિવસની ટેસ્ટ મેચને મંજૂરીની વિચારણા Ahmedabad DNAથી 163 મૃતકોની ઓળખ, 124 મૃતદેહો પરિવારજનોને સોંપાયા