ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બુધવાર, 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ કરશે. 2024માં આવી રહેલી લોકસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું પૂર્ણ...
અમેરિકા સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડબર્ગના રીપોર્ટને પગલે જાન્યુઆરીમાં અત્યાર સુધી સંપત્તિમાં આશરે 36 બિલિયન ડોલરના ધોવાણને પગલે ગૌતમ અદાણી વિશ્વના ટોપ 10 બિલિયોનેર્સની...
સંસદમાં મંગળવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2022-23ના આર્થિક સરવે મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ ઘટીને 6થી 6.8 ટકા થશે. આર્થિક...
ન્યુ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડનબર્ગ રીસર્ચના એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપ અંગેના 106 પાનાના સનસનીખેજ રીપોર્ટથી શેરબજારના રોકાણકારોમાં...
બિલિયોનેર્સ ઇસા બ્રધર્સની આગેવાની હેઠળનું EG ગ્રૂપ અમેરિકામાં તેના રિટેલ એકમનું વેચાણ કરવાની શક્યતા ચકાસી રહ્યું છે. યુ.કે. સ્થિત કંપનીએ અમેરિકા ખાતેની કેટલીક એસેટ્સનું...
અમેરિકાની સ્ટોક રિસર્ચ કંપની હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોના ભાવમાં બે દિવસમાં 51 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. ગ્રૂપ શેરોમાં રિકવરી આવે...
અમેરિકાની સ્ટોક રિસર્ચ કંપની હિન્ડનબર્ગને કરેલા ગેરરીતિ અને શેરના ભાવમાં ચેડાના ગંભીર આક્ષેપોને બિલિયોનેર ગૌતમ અદાણીના ગ્રૂપે ફગાવી દીધા હતા. અદાણી ગ્રૂપે 413 પેજનું...
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી સહાય મેળવવાના ભાગરૂપે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે તોતિંગ વધારો કર્યો હતો. સરકારે...
એમેઝોને ગયા સપ્તાહે ભારતમાં એર કાર્ગો સર્વિસ ચાલુ કરી છે. કંપનીએ તેના ઝડપથી વિકસતા ઈ-કોમર્સ વેચાણ વચ્ચે તેના એક મુખ્ય બજારોમાં ડિલિવરીનું વિસ્તરણ અને ઝડપ...
ભારત સરકારે ઘરેલુ બજારમાં ચોખાના વધતાં જતાં ભાવને અંકુશમાં લેવા માટે નવી માર્ગરેખા જારી કરી છે. આ નવી ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર ભારતીય અન્ન...