વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી,...
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમની મંગળવારે જાહેરાત કરી હતી. સુકાનીપદે રોહિત શર્મા યથાવત...
આઈપીએલમાં આ વર્ષે ગુજરાતની ટીમની પ્લે ઓફ્સ સુધી પહોંચવાની તકો વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે. રવિવારે ગુજરાત ટાઈટન્સનો ઘરઆંગણે અમદાવાદના નરેન્દ્ર મોદી...
ગુજરાત ટાઈટન્સે રવિવાર (21 એપ્રિલ) ની બીજી મેચમાં પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે મુલ્લાનપુરમાં ત્રણ વિકેટે આસાનીથી હરાવી આ વર્ષે જ પોતાના ઘરઆંગણે પંજાબ સામેના...
આઈપીએલ 2024માં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો છે અને મોટાભાગની ટીમો છ-છ મેચ રમી ચૂકી છે, ત્યારે હાર્દિક પંડ્યાનો સમાવેશ અને તેને સુકાનીપદ...
જયપુર પોલીસે ક્રિકેટર એમએસ ધોનીએ દાખલ કરીને ફ્રોડની ફરિયાદને પગલે તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરી હતી. ધોનીના બાળપણના મિત્ર મિહિર દિવાકરને બુધવારે મોડી...
ચૂંટણીઓ અને સ્થાનિક તહેવારોના કારણે યજમાન શહેરોના તંત્રની વિનંતીના પગલે આઈપીએલની બે મેચની તારીખો બદલવાની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે કરી હતી.
આ ફેરફારો...
શનિવારે (6 એપ્રિલ) જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની આઈપીએલની મેચમાં ક્રિકેટ ચાહકોને ઝમકદાર બેટિંગ સાથે ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી નિહાળવાનો લહાવો...
નવોદિત યશ ઠાકુર અને કૃણાલ પંડ્યાએ રવિવારે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વેધક બોલિંગ દ્વારા 10માંથી મહત્ત્વની 8 વિકેટ ખેરવી ગુજરાતને 33 રને હરાવ્યું હતું અને...
ગુજરાત ટાઈટન્સે રવિવારે (31 માર્ચ) તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની આઈપીએલની મેચમાં હરીફને સાત વિકેટે હરાવી ત્રણ મુકાબલામાં...

















