બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે વડાપ્રધાન એન્થોની આલ્બેનિઝે સંસદમાં યજમાની કરી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેની મુલાકાત...
છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મ રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરને ટીકાકારોનો જડબાતોડ જવાબ આપતા પોતાની 100મી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી....
ભારતીય ક્રિકેટર ઋષભ પંત કાર એક્સિડન્ટમાં ઘાયલ થયો હતો.શુક્રવારની સવારે ઉત્તરાખંડમાં કાર ડિવાઈડર સાથે અથડાતાં ઋષભ પંતને ઈજા થઈ હતી. 25 વર્ષીય ઋષભ પંત...
ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત સામે રમાઈ ગયેલી પાંચમી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. કુલદીપ યાદવ...
યુવાન ઓપનર શુભમન ગિલની ધમાકેદાર બેવડી સદીની મદદથી ભારતે હૈદરાબાદ ખાતે બુધવાર, 18 જાન્યુઆરીએ રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 12 રને વિજય...
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ભારત અને શ્રીલંકામાં યોજાનારા વર્લ્ડ કપના છ મહિના પહેલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મંગળવાર, 2 સપ્ટેમ્બરે નિવૃત્તિ લીધી હતી. 35...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટને મંજૂરી આપવા તૈયાર છે, જોકે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ...
રવિવારે (19 નવેમ્બર) અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપનો તાજ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધામાં...
ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામેની આ મહિનામાં રમાનારી ત્રણ ટી-20 અને પછી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની સીરીઝમાં સુકાનીપદ બે અલગ-અલગ ખેલાડીઓને સોંપ્યું છે, તો...
ભારતે એશિયા કપ ક્રિકેટની સુપર ફોર મેચમાં સોમવારે કોલંબો ખાતે પાકિસ્તાનને 228 રને હરાવી સૌથી મોટા તફાવત સાથે વિજયનો એક નવો રેકોર્ડ કર્યો હતો....

















