ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટી સિટીમાં યોજાયેલા 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટી દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો....
જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના બે...
ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટા અને રાજીનામાનો દોર ચાલુ થયો છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલ્કિશ બાનો ગેંગરેપ કેસના તમામ દોષિતો દ્વારા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે વધારાનો સમય માંગતી અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ...
ગુજરાત કોંગ્રેસને વધુ ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સી જે ચાવડાએ ઉત્તર ગુજરાતના વિજાપુર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને તે ભાજપમાં...
ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મળ્યો છે. કચ્છમાં ૧૯,૨૫૧ હે. વિસ્તારમાં...
આ વખતે મુંબઈની જગ્યાએ ગુજરાતના ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે મુંબઈના મહત્ત્વમાં ઘટાડો...
વડોદરા શહેરના હરણી વિસ્તાર ખાતે આવેલા મોટનાથ તળાવમાં ગુરુવારે બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી, બે શિક્ષકો સહિત 15 વ્યક્તિઓના મોત થયા હતાં. દુર્ઘટના...
બિલ્કીસ બાનો રેપ કેસના 10 દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. ગુજરાત સરકારે કુલ 11 દોષિતોને વહેલા મુક્ત કર્યા હતા....
અમદાવાદ જિલ્લાના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરાવ્યા પછી ઓછામાં ઓછા 17 દર્દીઓએ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હતી. સમાચારોના અહેવાલોની...