દિવાળી ઉત્સવો અગાઉ અમદાવાદમાં ફટાકડાંનુ વેચાણ કરવા મંજુરી માંગતી ૧૫૦ અરજીઓ ફાયર વિભાગ તરફથી મંજુર કરવામાં આવી છે.વધુ સો જેટલી અરજીઓ અંગે ચકાસણી ચાલુ...
કોરોનાની ત્રીજી લહેરની આશંકા હોવા છતાં ગુજરાતમાં હજુ આશરે 53 લાખ લોકોએ કોરોનાની રસી જ લીધી નથી. ગુજરાતને કોરોનામુક્ત બનાવવા ફરજિયાત રસી લેવા સરકારે...
યુરોપના દેશોમાં પાણીને શુદ્ધ અને પીવાલાયક બનાવવા માટે કચ્છમાં ઉત્પાદિત સોલ્ડ ટેબ્લેટ્સનો વપરાશ વધ્યો છે. સોલ્ટ ટેબ્લેટની સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટના વૈશ્વિક બજારમાં પહેલા ચીનનું...
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે પૂર્વ પ્રેમીએ યુવતીને જાહેરમાં રોકીને છરીના ઘા ઝીંક્યાની ચકચારી ઘટના બની હતી. યુવતી ઓફિસથી છૂટીને સહકર્મીઓ સાથે ડીજે પાર્ટી માટે...
ટી-20 વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓકટોબરે હાઇવોલ્ટેજ મુકાબલા પહેલા સમગ્ર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં પોલીસને ખડેપગેના આદેશ આપવામાં આવ્યા...
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ નવા પ્રમુખની વરણી માટે પ્રક્રિયા ચાલુ કરી છે. હાલમાં હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી...
દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વડાની પસંદગી કરવાની કવાયત ચાલુ કરી છે. આ કવાયતના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને...
રામાયણ સિરિયલમાં 'નિષાદ રાજ'ની ભૂમિકા ભજવી પ્રખ્યાત બનેલા અને ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમની ઉંમર 75 વર્ષ...
અમદાવાદમાં 16 ઓક્ટોબરના દિવસે સોનાનો આ વેપારી રૂ.1.25 કરોડનો સોનાનો માલ લઈને નરોડા વિસ્તારમાં આવ્યા હતા. એ સમયે તેમણે લઘુશંકા માટે એક્ટિવા કેનાલ પાસે...
ગુજરાતમાં દારુના દૂષણના નાથવા માટે તાજેતરમાં નટ સમાજ દ્વારા પણ એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સમાજ દ્વારા દારૂનું સેવન કરતા સમાજના લોકોને...
















