વિદેશ પ્રધાન એસ જયશંકરના સુરક્ષા કવચમાં વધારો કરાયો છે. હવે તેમને બે બુલેટ-પ્રુફ વ્હિકલ સહિતનું સુરક્ષા કવચ મળશે. તાજેતરમાં જ Z કેટેગરી સશસ્ત્ર કેન્દ્રીય...
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતીય મૂળના અનિતા આનંદને કેનેડાના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ કેનેડાના સંરક્ષણ પ્રધાન સહિતની ભૂમિકાઓ સંભાળનારા અનિતા...
ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે દુશ્મનાવટભરી લશ્કરી કાર્યવાહી ટાળવાના માર્ગો પર ચર્ચા કરી હતી તથા સરહદો અને આગળના વિસ્તારોમાંથી...
કતારનો રાજવી પરિવાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આશરે 400 મિલિયન ડોલરનું એક લક્ઝરીયલ વિમાન ભેટમાં આપશે. આ વિમાનને તેની ભવ્યતાના  ફ્લાઈંગ પેલેસ કહેવામાં આવે...
પેન્સિલવેનિયામાં શનિવારે વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઈને પુલ સાથે અથડાઈ જતાં અકસ્માતમાં ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનની આગળની સીટ...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરુ કરેલા પ્રોગ્રામ હેઠળ દક્ષિણ આફ્રિકાના આશરે 49 શ્વેત નાગરિકોને સૌ પ્રથમ શરણાર્થીનો દરજ્જો અપાયો હતો. શ્વેત આફ્રિકનો રવિવાર, 11મેએ...
અમેરિકા અને ચીન એકબીજા પરની રેસિપ્રોકલ ટેરિફમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવા સોમવાર, 12મેએ સંમત થયાં હતાં. બંને વચ્ચેની આ સમજૂતી સંકેત આપે છે કે...
પાકિસ્તાન સામે 7થી 10મે સુધીના ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ફક્ત સ્થગિત...
અમેરિકા અને યુકે વચ્ચે ગયા સપ્તાહે ટ્રેડ ડીલ અંગે સંમતિ સધાઈ હતી, જેના પગલે બન્ને દેશો વચ્ચે વેપાર યુદ્ધમાં વિરામ જાહેર થયો હતો. ખાસ...
પહેલગામ હુમલા પછી ભારતે હાથ ધરેલા આપરેશન સિંદૂરની માહિતી આપતા ઇન્ડિયન આર્મીએ રવિવાર, 11 મેએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સ (IAF)એ કાળજીપૂર્વક વિચારવિમર્શ કર્યા...