ચાલુ વર્ષના બીજા ક્વાર્ટર માટે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના બિઝનેસ એન્વાયર્નમેન્ટ રેન્કિંગ અનુસાર સિંગાપોર આગામી પાંચ વર્ષ માટે વિશ્વમાં શ્રેષ્ઠ બિઝનેસ વાતાવરણ ધરાવતો દેશ બન્યો...
મોન્ટાનાએ શુક્રવારે ટિકટોકના ડાઉનલોડ પર પ્રતિબંધ મૂકતા બિલને બહાલી આપી હતી. ચીનના આ શોર્ટ વીડિયો એપ પર આવી આકરી કાર્યવાહી કરનારું તે અમેરિકાનું પ્રથમ...
તાજેતરમાં ભારતની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામ અને તેની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેનાથી સીધો...
ટેકનોલોજી પાર્ટનર શોધવામાં મુશ્કેલી અને ગુજરાત સરકાર પાસેથી નાણાકીય પ્રોત્સાહનો મેળવવા સામેના પડકારોને કારણે ગુજરાતમાં 19 બિલિયન ડોલરનો સેમિકન્ડર પ્લાન્ટ નાંખવાની અનિલ અગ્રવાલની યોજના...
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ વિદેશી હૂંડિયામણના કથિત ઉલ્લંઘન બદલ બીબીસી ઇન્ડિયા સામે ફેમાનો કેસ દાખલ કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું...
પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે નાણા ચુકવવાના આરોપનો સામનો કરી રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી પ્રેસિડન્ટની ચૂંટણી લડવા માટે 2023ના પ્રારંભથી અત્યાર...
અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રમાં મોટાપાયે છટણી અંગે ચિંતા વ્યક્ત કરીને સિલિકોન વેલીના સાંસદોના એક જૂથે માગણી કરી છે કે નોકરી ગુમાવ્યા પછી પણ હાઇ સ્કીલ્ડ...
ભારતના ભાગેડુ બિઝનેસમેન અને અંદાજે 13000 કરોડની છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીની એન્ટીગ્વાની કોર્ટમાંમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, રૂ....
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર શનિવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાકાયામા શહેરમાં જાહેર સભામાં પ્રવચન દરમિયાન એક વ્યક્તિએ તેમના પર પાઇપ બોમ્બ ફેંક્યો...
ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર અત્યારે આફ્રિકન દેશોની મુલાકાતે છે. તેમણે મોઝામ્બિકમાં પાટનગર માપુટોમાં મેડ ઈન ઈન્ડિયા ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમની...