હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આરએસએસ) સાથે સંલગ્ન સાપ્તાહિક 'ઓર્ગેનાઇઝર'એ અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન પર પૂર્વોત્તર રાજ્યોમાં "ખ્રિસ્તી ધર્માંતરણ મોડ્યુલ" માટે ફંડ...
કેનેડાની સરકારે આર્મીમાં ભરતી માટેના નિયમોમાં સુધારો કર્યો છે અને તેનાથી કેનેડાની આર્મીમાં હવે પરમેનન્ટ સ્ટેટસ ધરાવતાં ઇમિગ્રન્ટ્સ ભારતીયો પણ જોડાઈ શકશે. કેનેડિયન આર્મ્ડ...
દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ભારતીય મૂળની આઠ વર્ષની બાળકીનું અપહરણ અને આ કેસની તપાસમાં પોલીસની કથિત નિષ્ક્રિયતા પગલે ભારતીય સમુદાયના લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા.રાયલેન્ડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં જી-20 શિખર સંમેલનના પ્રથમ દિવસે યુકેના ભારતીય મૂળના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી....
અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાને $121.5 મિલિયન જેટલી જંગી રકમ પેસેન્જર્સને ટિકિટના રીફંડ પેટે તેમજ અને $1.4 મિલિયનની પેનલ્ટી ચૂકવવાનો આદેશ આપ્યો છે. ફ્લાઇટ્સના કેન્સલેશન...
ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 શિખર સંમેલનમાં સંબોધન કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એનર્જી સપ્લાય પર કોઈપણ પ્રતિબંધોને પ્રોત્સાહન ન આપવાની જરૂરિયાત પર ભાર...
G20 સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે સોમવારે પ્રથમ વ્યક્તિગત બેઠક યોજી હતી. તાઇવાન સામે ચીનના આક્રમક વલણને પગલે...
ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બાલી જવા રવાના થશે.આ સમીટમાં ચીનના પ્રેસિડન્ટ શી...
પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રોન ઘૂસણખોરીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં સરહદે પાકિસ્તાન દ્વારા ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસો બમણા થયા છે. ચાલુ વર્ષે પાકિસ્તાનના ડ્રોન...
ભારતે શનિવાર (12 નવેમ્બરે)એ જાહેર આરોગ્ય, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આસિયાન-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડમાં 50 મિલિયન ડોલરના વધારાના...