સાઉદી અરેબિયા નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આશરે 8 બિલિયન ડોલરની સહાય આપવા માટે સંમત થયું છે. પાકિસ્તાનની ઘટતા જતાં વિદેશી હૂંડિયામણ અને માંદા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપની મુલાકાત પહેલા ભારતે રવિવારે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાની તથા મંત્રણા અને કૂટનીતિ મારફત સંઘર્ષનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.
નવા વિદેશ...
મધ્યપ્રદેશના ખરગોન અને દિલ્હીના જહાંગીરપુરીના કોમી તોફાનોને પગલે બ્રિટનના કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલી માનવાધિકારની ચિંતા અંગે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રવિવારે પ્રતિક્રિયા આપી હતી....
તિબેટની આરઝી હકુમતના વડા પેન્પા ત્સેરિંગે જણાવ્યું છે કે ઘણા લોકો માને છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટ પર ચીનના કબજાને માન્યતાના...
છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીમાં ચીનથી વતનમાં પરત ગયેલા હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન ચીન દ્વારા મૂકવામાં...
ગત એપ્રિલ મહિનામાં યુરોપમાં ફુગાવો વધુ એક નવા ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતા. યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટ દ્વારા જાહેર થયેલા આંકડામાં જણાવ્યા પ્રમાણે...
ગૂગલે નવી કન્ટેન્ટ ઈન્ફોર્મેશન નીતિનો અમલ કરવાની જાહેરાત કરી છે. જેથી હવે યુઝર્સ ધારે તો ગૂગલ સર્ચમાંથી નામ-નંબર-સરનામા જેવી અંગત માહિતી દૂર કરી શકશે....
લંડનના મનોરંજન ઉદ્યોગમાં સ્ટીરીયો નેશનના નામે પણ જાણીતા તરસેમ સિંહ સૈનીનું નિધન થયું છે. આ લોકપ્રિય ગાયકનું 29 એપ્રિલે 54 વર્ષની ઉંમરે લંડનમાં નિધન...
અમેરિકાના ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના જણાવ્યાનુસાર આ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં દેશની 190 મિલિયનથી વધારે વસ્તીના 58 ટકા લોકોને કોરોના થઇ ગયો હતો. સેન્ટરે...
ભારતીય વિદ્યાર્થીઓ માને છે કે કોવિડ-19 મહામારીને કારણે યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ખોરવાયો હતો. પરંતુ હવે જ્યારે યુનિવર્સિટીના કેમ્પસ ફરીથી વિદ્યાર્થીઓથી ધમધમતા થયા છે ત્યારે...