મિશિગન યુનિવર્સિટીના એક ડોકટરના શારીરિક શોષણનો ભોગ બનેલા સેંકડો વિદ્યાર્થીઓ અને એથ્લીટ્સને 490 મિલિયન ડોલરનું વળતર ચૂકવવામાં આવશે, તેવી જાહેરાત તાજેતરમાં યુનિવર્સિટી અને એટર્ની...
એક હૃદયદ્વાવક ઘટનામાં એક નવજાત બાળક સહિત પરિવારના ચાર સભ્યોના અમેરિકા અને કેનેડાની સરહદ પર તીવ્ર ઠંડીને કારણે થીજી જતા કમકમાટીભર્યા મોત થયા હતા....
લોકપ્રિયતાના વૈશ્વિક રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને રહ્યાં છે, જ્યારે લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મુદ્દે ચોતરફ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન...
યુદ્ધગ્રસ્ત લોકોની મદદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC) પર હેકર્સ ત્રાટક્યા હતા અને સર્વરમાં ગાબડુ પાડીને આશરે 5 લાખ લોકોના...
Fear of a new wave of Corona in India since January
દેશમાં ગુરુવારે કોરોનાના નવા આશરે 3.17 લાખ કેસ નોંધાયા હતા, જે 249 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે એક દિવસમાં 491 લોકોના મોત પણ...
ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે ભારત સરકારે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે...
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર ગુરુવાર, 20 જાન્યુઆરીએ કોરોનાના દૈનિક નવા કેસ ત્રણ લાખને વટાવી ગયા હતા અને મૃત્યુઆંકમાં વધારો થયો હતો. ત્રીજી લહેર...
વડા પ્રધાન બોરિસ જૉન્સનની "પાર્ટીગેટ" મુશ્કેલીઓ વધી રહી છે અને તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો વડા પ્રધાન પદ છોડવાની માંગ કરી રહ્યા છે ત્યારે...
વડા પ્રધાન બોરિસ જોન્સને લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં દારૂની એક પાર્ટીમાં હાજરી આપી હોવાનું સ્વીકાર્યા બાદ સમગ્ર યુકેમાં બોરિસ જૉન્સન સામે લોકજુવાળ ફાટી...
નોર્થ અમેરિકામાં 5Gની ચિંતાને પગલે એર ઇન્ડિયાએ બુધવાર (19 જાન્યુઆરી) ભારત-અમેરિકા રૂટની આઠ ફ્લાઇટ કેન્સલ કરી છે્. એર ઇન્ડિયા ન્યૂ યોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો,...