બ્રસેલ્સમાં યોજાયેલ મોન્ડે સિલેક્શન એવોર્ડ્સ 2023માં કોબ્રા બીયર અને મોલ્સન કૂર્સને વધુ 8 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.

લો$ડ કરણ બીલીમોરિયાએ જણાવ્યું હતું કે ‘’બ્રસેલ્સમાં યોજાયેલ મોન્ડે સિલેક્શન એવોર્ડ્સ 2023માં કોબ્રા બીયર અને મોલ્સન કૂર્સને વધુ 8 ગોલ્ડ મેડલ એનાયત થતાં મને ખૂબ જ આનંદ થયો છે. હવે અમારા મેડલની સંખ્યા 145થી વધુ થઈ ગઈ છે! વિશ્વમાં સૌથી વધુ પુરસ્કૃત બીયરમાંથી એક એવા અમારા અદ્ભુત બ્રુમાસ્ટર, કોબ્રા બીયર અને મોલ્સન કૂર્સની ટીમને અભિનંદન”

LEAVE A REPLY

11 − eight =