KAMAGUNA, INDIA: TO GO WITH STORY' QUAKE-INDIA-5YEARS-RECONSTRUCTION' A young Indian Muslim boy walks amongst the ruins of his village in Kamaguna, in the western Indian state of Gujarat, 24 January 2006. It took 32 years for Hawa Ben, an Indian Muslim village head, to shed her veil and persuade this 100 percent Muslim village to let her lead the reconstruction of her village after it was mainly forgotten due to its remotness. Five years after a 6.9 magnitude earthquake which claimed the life of over 25,000 people and left millions of homeless, the western Indian state of Gujarat came back to its feet with large reconstructions, relocation of people living in devastated areas and improvements of its city and village's infrastructure. AFP PHOTO/Emmanuel DUNAND (Photo credit should read EMMANUEL DUNAND/AFP via Getty Images)

ભચાઉ પંથકમાં બપોરે 2.09 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘર બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 7 કિમી દૂર નોર્થનોર્થઈસ્ટમાં નોંધાયું હતું. ભૂકંપનો ઝટકો અનુભવતા લોકો એકબીજા સગાવ્હાલાના ફોન કરીને ભૂકંપની માહિતી મેળવી હતી. ભૂકંપના આંચકાની અસર રાપર અને અંજારમાં પણ લોકોએ અનુભવી હતી.

ગઇ મોડી રાતથી બપોર સુધી રાજ્યમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. જેમાં આજે બપોરે આવેલો આંચકો વધારે
તીવ્રતાનો હતો. જ્યારે વહેલી સવારે 6:56એ જામનગરના લાલપુરમાં 2.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તેનું
કેન્દ્રબિંદુ પૂર્વઉત્તરપૂર્વમાં લાલપુરથી 19 કિમી દૂર નોંધાયું હતું.