Details of King Charles III's grand coronation announced
King Charles (Photo by Hugo Burnand-Pool/Getty Images)

કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ બાથ

  • ઇમરાન મિયા, OBE – ડાયરેક્ટર જનરલ, રીજનરેશન, ડીપાર્ટમેન્ટ ફોર લેવલીંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટી, રીજનરેશનની સેવાઓ માટે (લંડન)

કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • પ્રોફેસર પલીઆરકારકાડુ અસીન મુહમ્મદ બશીર FREng, ચેર ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, યુનિવર્સિટી ઓફ લીડ્સ. સિવિલ એન્જિનિયરિંગ (લીડ્સ)ની સેવાઓ માટે.

ઑફિસર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • ખુર્શીદ આલમ – અધ્યક્ષ, એકેડેમી ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ એન્ડ ટ્રેનિંગ યુકે ઇન્ટરનેશનલ. BAME હેલ્થકેર અને BAME ડોકટરોના પ્રોફેશનલ ડેવલપમેન્ટની સેવાઓ માટે (લંડન)
  • ડૉ. પરવિન્દર કૌર એલ – ગ્લોબલ ઑપરેશન્સના ડિરેક્ટર, ઑક્સફર્ડ વેક્સિન ગ્રુપ, ઑક્સફર્ડ યુનિવર્સિટી. કોવિડ-19 દરમિયાન રસીકરણની સેવાઓ માટે.
  • અનુજ જયંતિલાલ ચાંદે – પાર્ટનર, ગ્રાન્ટ થોર્ન્ટન. આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણની સેવાઓ માટે. (લંડન)
  • પ્રોફેસર અરવિન્થન કુમારસામી – ગાયનેકોલોજી અને રિપ્રોડક્ટિવ મેડિસિન, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના પ્રોફેસર. મેટરનલ હેલ્થની સેવાઓ માટે.
  • પ્રોફેસર પ્રોકર દાસગુપ્તા – ફાઉન્ડેશન પ્રોફેસર ઓફ સર્જરી, કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ અને ચેર ઇન રોબોટિક સર્જરી એન્ડ યુરોલોજિકલ ઇનોવેશન, કિંગ્સ કોલેજ લંડન. સર્જરી અને વિજ્ઞાનની સેવાઓ માટે.
  • વરિન્દર હાયર – ડિસ્ટ્રિક્ટ ક્રાઉન પ્રોસીક્યુટર, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, લંડન. કાયદો અને વ્યવસ્થાની સેવાઓ માટે.
  • ઇશ્તિયાક હુસૈન – આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ડીપાર્ટમેન્ટ ઓફ લેવલીંગ અપ, હાઉસિંગ અને સમુદાય. જાહેર સેવા માટે (લંડન)
  • ડૉ. કવિતા કિશેન – ડેપ્યુટી ડાયરેક્ટર, સીક્યુરીટી, રીસાયલન્સ અને સ્ટ્રેટેજી, નેશનલ રીસાયલન્સ એન્ડ ડાયવર્સીટી ઇન ગવર્નમેન્ટ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગની સેવાઓ માટે (સેન્ટ ઑલ્બન્સ)
  • અંજુ કુમાર – કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ. વેલ્સમાં મહિલા આરોગ્ય અને કલ્યાણની સેવાઓ માટે (કાર્ડિફ)
  • અમર લતીફ – સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી, ટ્રાવેલીઝ. દૃષ્ટિહીન અને સાહસિકતાની સેવાઓ માટે (લીડ્સ)
  • ડૉ. નવરત્નમ પાર્થીબન – કો-ફાઉન્ડર, બ્રિટિશ વેટરનરી એથનિસિટી એન્ડ ડાયવર્સિટી સોસાયટી. ઇન્ક્લુઝનની સેવાઓ માટે (બેટલ્સબ્રિજ, એસેક્સ)
  • સુનંદ પ્રસાદ MBE – અધ્યક્ષ, યુકે ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ. રીજનરેશનની સેવાઓ માટે (લંડન)
  • ડૉ અમરજીત રાજુ – ચીફ એક્ઝિક્યુટિવ, ડિસેબિલિટી ડાયરેક્ટ. વિકલાંગ લોકો, કેરર અને માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે (ડર્બી)
  • પ્રોફેસર રામા શંકરન થિરુનામચંદ્રન – DL વાઇસ ચાન્સેલર, કેન્ટરબરી ક્રાઈસ્ટ ચર્ચ યુનિવર્સિટી, કેન્ટરબરી. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે (લંડન)
  • મોહમ્મદ યુનિસ – માલિક, સ્ટાર ડે નર્સરી, પીટરબરો. પ્રારંભિક વર્ષોના શિક્ષણ અને સમુદાયની સેવાઓ માટે.

મેમ્બર્સ ઑફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • મુહમ્મદ આરીફ અનીશ – કો-ફાઉન્ડર, વન મિલિયન મિલ્સ. કોવિડ-19 દરમિયાન ફ્રન્ટલાઈન વર્કર્સની સેવાઓ માટે (એપ્સમ, સરે)
  • રોમા ભોપાલ – ફિઝિયોથેરાપિસ્ટ અને નિષ્ણાત હેન્ડ થેરાપિસ્ટ. ફિઝિયોથેરાપીની સેવાઓ માટે (એડિનબરા)
  • બાવા સિંહ ધલ્લુ – કાઉન્સિલર અને મેયર, સેન્ડવેલ મેટ્રોપોલિટન બરો કાઉન્સિલ, વેસ્ટ મિડલેન્ડ્સ. રાજકીય અને સ્વૈચ્છિક સેવા માટે (સ્મેથવિક)
  • સંદીપ દ્વેસર – ચીફ ઓપરેટિંગ અને ફાયનાન્સિયલ ઓફિસર, બાર્બીકન સેન્ટર. લંડન શહેરમાં જાહેર સેવા માટે.
  • મોહમ્મદ ફહિમ – વોલ્સલ, વેસ્ટ મિડલેન્ડ્સમાં કોવિડ-19 દરમિયાન સમુદાયની સેવાઓ માટે.
  • અકીલ ફારુક – પોલીસ સાર્જન્ટ અને અધ્યક્ષ, સ્ટાફ એસોસિએશન, એવન અને સમરસેટ પોલીસ. પોલીસિંગ, વિવિધતા અને સમાવેશની સેવાઓ માટે.
  • કપાલજીત સિંહ ઝૂટી – હેડ ઑફ સર્વિસ, ટ્રાન્સપોર્ટ અને પેસેન્જર લોજિસ્ટિક્સ, હીથ્રો એરપોર્ટ, લંડન. હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ II ના સ્ટેટ ફ્યુનરલની સેવાઓ માટે.
  • સરદારની નવલીન કૌર – સ્થાપક, સહારા સિસ્ટરહુડ. મહિલાઓ અને આંતરધર્મ સંબંધોની સેવાઓ માટે (લંડન)
  • રિતુ ખુરાના – ડિસ્ક જોકી અને બ્રોડકાસ્ટર. સંગીત અને પ્રસારણની સેવાઓ માટે (લંડન)
  • ડૉ. નિહારા સોનાલી ક્રાઉસ – સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ, સ્ટેમ- યુવાનોના માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે (લંડન)
  • રિઝવાના મહમૂદ-અહમદ – હેડટીચર, કાર્લટન જુનિયર અને ઇનફન્ટ્સ સ્કૂલ, ડ્યુઝબરી. શિક્ષણની સેવાઓ માટે (વેસ્ટ યોર્કશાયર)
  • રિઝવાન વલી મોહમ્મદ – ગ્લાસગોમાં સમુદાયની સેવાઓ માટે.
  • પ્રોફેસર રાજા અનિન્દ્ય શેખર મુખરજી – સલાહકાર મનોચિકિત્સક, સરે એન્ડ બોર્ડર્સ પાર્ટનરશિપ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. ફેટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા લોકોની સેવાઓ માટે (હોર્શમ)
  • શિવચંદ્ર નિરૌલા – પંડિત, ગુરખા બ્રિગેડ, સંરક્ષણ મંત્રાલય. પાસ્ટરલ સર્વિસ ટુ મીલીટરી પર્સોનેલ, (એલ્ડરશોટ)
  • અસિથા પંડિતરત્ન – રોજગાર સેવાઓના નિયામક, ધ ફોરવર્ડ ટ્રસ્ટ. વધુ શિક્ષણ અને કૌશલ્યની સેવાઓ માટે (લંડન)
  • અનિતા પરમાર – હેડ, લેસન ફ્રોમ ઓશવિટ્ઝ પ્રોજેક્ટ, હોલોકોસ્ટ એજ્યુકેશનલ ટ્રસ્ટ. હોલોકોસ્ટ એજ્યુકેશન અને રિમેમ્બરન્સ (લંડન)ની સેવાઓ માટે.
  • પ્રોફેસર કંવલ જ્હોન પાસી, પૂર્વ સેન્ટર ડિરેક્ટર, રોયલ લંડન હિમોફીલિયા સેન્ટર, બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટ. NHSની સેવાઓ માટે.
  • જય પ્રકાશ પટેલ – ક્વોલિફાઇડ પર્સન એસેસર, એસ્ટ્રાઝેનેકા. કોવિડ-19 દરમિયાન જાહેર આરોગ્યની સેવાઓ માટે (ક્રુ, ચેશાયર)
  • જીતા પટેલ – સીનીયર પોલીસી એડાવાઇઝર, કેબિનેટ ઓફિસ. જાહેર સેવા માટે (લંડન)
  • ડૉ. શુભા પ્લાટ – સત્યેન્દ્રનાથ – મેરિટ સાયન્ટિસ્ટ, રિમોટ સેન્સિંગ, પ્લેમથ મરીન લેબોરેટરી. સમુદ્રશાસ્ત્રની સેવાઓ માટે (પ્લેમથ)
  • ડૉ. સાંદ્રાસેખરમ પ્રેમચંદ્રન – સલાહકાર, કેર ક્વોલિટી કમિશન અને ઇમરજન્સી મેડિસિન કન્સલ્ટન્ટ, ફ્રિમલી હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. આરોગ્ય અને સંભાળની સેવાઓ માટે (કેમ્બર્લી, સરે)
  • નિમિષા રાજા – સ્થાપક, નિમના ફ્રુટ ક્રિસ્પ્સ. નાના અને મધ્યમ ઉદ્યોગોની સેવાઓ માટે, (સિટિંગબોર્ન)
  • આદિલ રશીદ – ક્રિકેટની સેવાઓ માટે (બ્રેડફર્ડ)
  • નરિન્દર સિંહ સાગુ – ચેરિટીની સેવાઓ માટે (લંડન)
  • પ્રોદ્યુમન કુમાર સરવાલ – ટ્રસ્ટી, ચેથામ હિસ્ટોરિક ડોકયાર્ડ ટ્રસ્ટ અને ચેર, માસ્ટર રોપમેકર્સ લિમિટેડ. હેરિટેજ અને ચેરિટેબલ સેક્ટરની સેવાઓ માટે. (લંડન)
  • ડૉ. ફારુખ તસ્નીમ શાહ – કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ, વિટિંગ્ટન હેલ્થ NHS ટ્રસ્ટ. થેલેસેમિયા અને સિકલ સેલ દર્દીઓની સેવાઓ માટે (લંડન)
  • ડૉ. ઈન્દ્રજીત સિંહ – સ્કોટલેન્ડમાં સમુદાયની સ્વૈચ્છિક અને સખાવતી સેવાઓ માટે (ગ્લાસગો)
  • હરવિન્દર સિંહ રાય – સાર્જન્ટ, વેસ્ટ મિડલેન્ડ પોલીસ. પોલીસિંગ અને શીખ સમુદાયની સેવાઓ માટે (વોલ્સલ)
  • હિના સોલંકી – સ્થાપક, સોલ કોસ્મેડિક્સ. બિઝનેસ અને ચેરિટીની સેવાઓ માટે (લંડન)
  • જ્યોત્સના શ્રીકાંત – વાયોલિનવાદક. સંગીતની સેવાઓ માટે (લંડન)
  • ડૉ શિવાની અનિકા વાલિયા – સ્થાપક, અનિકા ફૂડ ચેરિટી. ફૂડ પ્રોવર્ટી નાબૂદીની સેવાઓ માટે (લંડન)

મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર

  • ઇદ્રીસ અલી – પ્રોવિઝન કોન્ટ્રાક્ટ મેનેજર, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન. ઓલ્ડહામમાં સમુદાયની સ્વૈચ્છિક સેવા માટે.
  • પરમિન્દરજીત કૌર બનવૈત – સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, બનવૈત ગ્રુપ હોલ્ડિંગ્સ. સામાજિક સંભાળની સેવાઓ માટે (વેકફિલ્ડ)
  • બલવીર મોહન ભલ્લા – સ્થાપક, સુપર કૂલ ફ્રેન્ડ્સ ચેરિટી. ઇલફર્ડ, રેડબ્રિજમાં સમુદાયની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (લંડન)
  • નિઘાત ભોલા – ડિરેક્ટર, હમદમ યુકે. લંડન બરો ઓફ બાર્કિંગ અને ડેગેનહામમાં ખોરાકની જોગવાઈ અને સમુદાયની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 (લંડન)
  • રાકેશ ચૌહાણ – પિયાનોવાદક અને સંગીતકાર. બ્રિટિશ એશિયન કોમ્યુનિટીમાં સંગીત, ચેરિટી અને માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન (બર્મિંગહામ)
  • એહસાન શાહિદ ચૌધરી – સહ-સ્થાપક, એમએચ ધ ઓપન કિચન. હન્સલોમાં સમુદાયની સેવાઓ માટે.
  • બલબીર ધિલ્લોન – પોસ્ટ માસ્ટર. બર્ચવુડ, ચેશાયરમાં સમુદાયની સેવાઓ માટે.
  • કુલદીપ સિંહ ધિલ્લોન – પોસ્ટ માસ્ટર. બર્ચવુડ, ચેશાયરમાં સમુદાયની સેવાઓ માટે.
  • કૃષ્ણા ઘોષ – લંડનમાં શિક્ષણ અને સમુદાયની સેવાઓ માટે.
  • ડૉ પ્રિયા કુમાર – જનરલ પ્રેક્ટિશનર, કુમાર મેડિકલ સેન્ટર, સ્લાવ. સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં આરોગ્ય સુધારણાની સેવાઓ માટે (વર્જિનિયા વોટર, સરે)
  • કૈલાશ મલ્હોત્રા – પીઅર એજ્યુકેટર સ્વયંસેવક, કિડની રિસર્ચ યુ.કે. લઘુમતી વંશીય જૂથો માટે કિડની – અંગ દાનની સેવાઓ માટે. (ગ્લાસગો)
  • ડૉ. અરુણા મેને – કલાકાર. ફેબ્રિક આર્ટ, ચેરિટી અને સસ્ટેનેબિલિટીની સેવાઓ માટે (હેટફિલ્ડ)
  • મોહમ્મદ મિર્ઝા – કેસવર્કર, એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ. માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે (સ્ટેલીબ્રિજ)
  • હેતલબેન મયંક પટેલ – કમ્પલાયન અને તપાસ અધિકારી, એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ. ન્યૂકાસલ અપોન ટાઇનમાં બેઘર લોકોને સેવાઓ માટે.
  • વીરેન્દ્ર મહેન્દ્રકુમાર પટેલ – ટેકનિકલ સપોર્ટ પાર્ટનર, જ્હોન લુઇસ અને પાર્ટનર્સ. હેમ્પશાયરમાં સમુદાયની સેવાઓ માટે.
  • યાસ્મીન સિધવા – સ્થાપક અને નિયામક, મંડલા થિયેટર કંપની. ડ્રામાની સેવાઓ માટે (ઓક્સફર્ડ)
  • સલમા બાનો ઝુલ્ફીકાર – કલા અને શિક્ષણની સેવાઓ માટે (સોલિહલ)

ઓવરસીઝ એન્ડ ઇન્ટરનેશનલ લીસ્ટ – વિદેશી અને આંતરરાષ્ટ્રીય સૂચિ

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

OBE

શામિની જયનાથન – બેરિસ્ટર-એટ-લો; ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આર્ક્ટુરસ કન્સલ્ટન્સી લિમિટેડ; એસોસિયેટ ટેનન્ટ, ફાઉન્ડ્રી ચેમ્બર્સ, લંડન. રૂલ ઓફ લૉ અને આંતરરાષ્ટ્રીય વિકાસની સેવાઓ માટે.

MBE

ફૌઝિયા યુનિસ – પૂર્વ કોમ્યુનિકેશન વડા, બ્રિટિશ હાઈ કમિશન ઈસ્લામાબાદ. બ્રિટિશ વિદેશ નીતિની સેવાઓ માટે.

ઓર્ડર ઑફ સેન્ટ માઈકલ અને સેન્ટ જ્યોર્જ

સીએમજી

કુમાર ઐયર – ડાયરેક્ટર જનરલ, ઇકોનોમિક, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ, બ્રિટિશ વિદેશ નીતિની સેવાઓ માટે.

LEAVE A REPLY

1 + one =