(Photo by Christopher Furlong/Getty Images)
  • ગત માર્ચના પ્રથમ લોકડાઉનની જેમ જ તબીબી આવશ્યકતાઓ, ખોરાકની ખરીદી, કસરત અને નોકરી જવા સિવાય કેટલાક કારણો સિવાય લોકો તેમના ઘર છોડી શકશે નહિ.
  • અર્લી યર્સ સેટિંગ્સ જેમ કે નર્સરીઓ ખુલ્લી રહેશે.
  • યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પાછા ફરી શકશે નહિં અને તેમને ઑનલાઇન શીખવવામાં આવશે.
  • રેસ્ટોરન્ટ્સ ખોરાકની ડિલિવરી આપવાનું ચાલુ રાખી શકે છે, પરંતુ આલ્કોહોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
  • આઉટડોર સ્પોર્ટ્સ સ્થળો જેમ કે ગોલ્ફ કોર્સ, ટેનિસ કોર્ટ અને બહારના જિમ બંધ રહેશે. પરંતુ આઉટડોર રમતનાં મેદાન ખુલ્લા રહેશે.
  • એમેચ્યોર ટીમ સ્પોર્ટ્સની મંજૂરી નથી, પરંતુ પ્રીમિયર લીગ ફૂટબોલ જેવી એલાઇટ સ્પોર્ટ્સ ચાલુ રાખી શકાશે.