Neetu Kapoor bought a very expensive car
(Photo by STRDEL/AFP via Getty Images)

બોલીવૂડની પીઢ અભિનેત્રી અને રણબીર કપૂરની માતા નીતુ સિંઘકપૂરે તાજેતરમાં એક ખૂબ જ મોંઘેરી કાર ખરીદી છેતેમણે લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ મેબેક GLS 600 કાર ખરીદી છેએડવાન્સ ફીચર્સ ધરાવતી આ કારની કિંમત અંદાજે રૂ. 2.92 કરોડ છેઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ નવી બ્રાન્ડ– નવી કારનો વીડિયો જોવા મળ્યો હતોમર્સિડીઝબેન્ઝ મેબેક GLS જર્મન ઓટોમેકરની સૌથી વધુ લક્ઝ્રુરિયસ SUV છે

આ મોંઘેરી કાર અર્જુન કપૂરઆયુષ્માન ખુરાના અને રણવીર સિંહ સહિત અનેક બોલીવૂડ હસ્તીઓ પાસે પણ છેઆ મેબેક હેઠળની પ્રથમ SUV છેઅને એમાં વેન્ટિલેટેડ મસાજ સીટ્સઇલેક્ટ્રોનિક સ્લાઇડિંગ પેનોરામિક સનરૂફ, 12.3 ઇન્ચ ડ્યુઅલસ્ક્રીન ડિસ્પ્લે અને લાઇટિંગના વિવિધ વિકલ્પોની સાથે લક્ઝુરિયસ આરામ અને ટેક્નિકલ ખૂબીઓ ધરાવે છે.

આ સિવાય કારમાં પાછળ બેસનારા તેમાં ખાસ વ્યવસ્થા છેઆ SUVમાં ગ્રાહકો બેક્સીટ ટેબ્લેટ સ્ક્રીન રિયર સીટસ મળે છેજેની મદદથી પાછળ બેઠેલા પેસેન્જર સરળતાથી કારના અનેક ફીચર્સને એક્સેસ કરી શકે છેનીતુ કપૂરને છેલ્લે 2022માં અનિલ કપૂરની સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળ્યા હતાતેઓ હવે મિલિંદ ધાયમડે દ્વારા દિગ્દર્શિત લેટર ટુ મિખન્ના ફિલ્મ જોવા મળશે.

LEAVE A REPLY

8 + 9 =