બ્રિટનમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં આ ઉનાળામાં 15 ટકાનો ભાવ વધારો આવે તેવી શક્યતા છે અને 2023 સુધી તે ઉચ્ચ સ્તરે રહેશે તેમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્રોસરી...
હોંગકોંગની પ્રખ્યાત 'જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરાં'દક્ષિણ ચીન દરિયામાં ડૂબી ગઈ છે. તેના માલિકી હક ધરાવતી કંપનીએ સોમવારે માહિતી આપી હતી કે, શનિવારે દક્ષિણ ચીન સમુદ્રમાં...
આસામના ગોલઘાટ જિલ્લાની ઓર્ગેનિક ચાની દુર્લભ વેરાયટી ગણાતી પભોજન ગોલ્ડ ટી કિગ્રાદીઠ રૂ.1 લાખના રેકોર્ડ ભાવે વેચાઈ હતી. ચાલુ વર્ષે ચાની કોઇપણ વેરાઇટીનો આ...
બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાની અગ્રણી કોસ્મેટિક્સ કંપની રેવલોન ઇન્ક.ને હસ્તગત કરવાનું વિચારી રહી છે. કંપનીએ ચાલુ સપ્તાહે નાદારીની અરજી...
ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલી વધુ તીવ્ર બનતા બિટકોઇનના ભાવ શનિવારે 2020ના પછી પ્રથમ વખત 20,000 ડોલરથી નીચે ગબડ્યા છે. બિટકોઇનના ભાવ આશરે નવ ટકા તૂટીને 19,000થી...
કોરોના મહામારી પછી થઇ રહેલી ઝડપી આર્થિક ગતિવિધીને કારણે ભારતના જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે હવે મળતી માહિતી પ્રમાણે ભારતના ડાયરેક્ટ...
સ્વીસ બેન્કોમાં ભારતના નાગરિકો અને કંપનીઓએ મૂકેલું ભંડોળ 2021માં તીવ્ર વધીને 3.83 બિલિયન સ્વીસ ફ્રાન્ક (આશરે રૂ,30,500 કરોડ) થયું છે, જે છેલ્લાં 14 વર્ષમાં...
ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઓફ ઇન્ડિયાએ અમેરિકાની પેમેન્ટ ગેટવે કંપની માસ્ટરકાર્ડ પરના પ્રતિબંધને ગુરુવારે ઉઠાવી લીધો છે. આરબીઆઇએ સ્થાનિક ધોરણે ડેટા સ્ટોરના...
ભારતમાં જૂન 2021થી અત્યાર સુધીમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 120 ટકા કરતા વધુ વધારો થયો છે. તેનાથી વિમાન મુસાફરી વધુ મોંઘી બનવાની શક્યતા...
અમેરિકામાં બેકાબુ ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં છેલ્લાં 28 વર્ષનો સૌથી મોટો 0.75 ટકાનો વધારો જાહેર કર્યો છે. બુધવાર (15 જૂન)એ ફેડરલ...