લંડનના બોન્ડ સ્ટ્રીટ સ્ટેશન નજીક એક નવી વિકસિત લક્ઝરી હોટેલને રિફાઇનાન્સની પ્રક્રિયા અટકી પડતાં વેચવા કાઢવામાં આવી છે. £375 મિલિયનના પ્રોજેક્ટને રિફાઈનાન્સ માટેના પ્રયાસો...
ભારતીય અબજોપતિ અને ઈન્ડિગોના સહ-સ્થાપક રાકેશ ગંગવાલની અમેરિકાની સાઉથવેસ્ટ એરલાઈન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. સોમવારે સાઉથવેસ્ટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે...
વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે તાજેતરમાં એક રેસિડેન્શિયલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપની રીસાઈડ સાથે 10-વર્ષના ડેવલપમેન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે વિન્ધામના પોર્ટફોલિયોમાં પાંચ રેસિડેન્સ-શૈલીની...
ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે વિવાદાસ્પદ સેફ હોટેલ્સ એક્ટ પસાર કર્યો, જેને ઈન્ટ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. 991, બુધવારે, AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ...
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યુકેથી વધુ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્થાનિક સ્તરે રાખવામાં આવેલા સોનામાં વધુ 102 મેટ્રિક ટનનો વધારો કર્યો છે. સ્થાનિક તિજોરીઓમાં સંગ્રહિત...
વોશિંગ્ટનમાં પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં ક્રિપ્ટોકરન્સીને નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમ જણાવીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શાંતિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે...
અમેરિકાની ટોચની ચિપ કંપની એનવિડિયાએ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસર સપ્લાય કરશે. યુએસ કંપની રિલાયન્સના જામનગર ખાતેના નિર્માણાધિન એક ગિગાવોટ...
સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચ ગુરુવારે સંસદની જાહેર હિસાબ સમિતિ (PAC)ની બેઠકમાં હાજર રહ્યાં હતાં. તેનાથી સમિતિના વડા કે સી વેણુગોપાલને બેઠક મુલતવી રાખી...
ટાટા મોટર્સની માલિકીની જગુઆર લેન્ડ રોવર (JLR)એ બુધવારે બેંગલુરુમાં ઓપન ઇનોવેશન હબ શરૂ કર્યું હતું. કંપની હાલમાં યુકે, યુએસ, ઇઝરાયેલ અને બ્રાઝિલમાં ઇવોનેશન હબ...
વૈશ્વિક બેંકિંગ જાયન્ટ HSBCએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે બ્રિટિશ ઇન્ડિયન પામ કૌરની નિમણૂક કરી છે. આની સાથે તેઓ HSBCના પ્રથમ મહિલા ફાઇનાન્સ વડા...
















