અક્ષયકુમારે મુંબઇમાં એક મોંઘેરો ફ્લેટ ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં 19મા માળે આ ફ્લેટ 1878 ચોરસ ફૂટનો છે. જોય...
ફિલ્મ પ્રોડ્યુસર સેમ ફર્નાન્ડીઝે ગાળો આપવા, ધમકાવવા અને મારઝૂડ કરવાના આરોપ સાથે મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી...
બીઆર ચોપરાની ટીવી સીરિયલ 'મહાભારત'માં 'ભીમ'ના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે સોમવાર, 7 ફેબ્રુઆરીની રાત્રે અવસાન થયું હતું. તેઓ...
બિહારમાં હાજીપુરની કોર્ટમાં સોમવારે બોલિવૂડના સ્ટાર ખાન શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં જ ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયું હતું...
લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, અનુપમ ખેર,...
ભારતના નાઇટિંગેલ તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર લંડનના આઇકોનિક રોયલ આલ્બર્ટ હોલમાં લાઇવ પરફોર્મન્સ આપનાર પ્રથમ ભારતીય કલાકાર તરીકેનું ગૌરવ ધરાવે છે.
લતા મંગેશકરે...
ભારતમાં સંગીતની દુનિયા પર સાત-સાત દાયકા સુધી એકચક્રી શાસન કરી ચાહકોના દિલમાં કાયમી સ્થાન જમાવનારાં ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે (6 જાન્યુઆરી) પોતાની સંગીતયાત્રા...
લતા મંગેશકરનો જન્મ મધ્યપ્રદેશના ઈંદોર ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ હેમા હરિડકર હતું. તેમના...
ભારતરત્ન અને વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનું મુંબઈમાં 92 વર્ષની વયે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર ભારતમાં શોક વ્યાપી ગયો હતો.
-વર્ષ 1962માં...
વિશ્વભરમાં ફેલાયેલા ઘણા ભારતીયો બાજીગર શાહરુખ ખાનને પસંદ કરે છે. ઇજિપ્ત જેવા દેશમાં પણ શાહરુખના ચાહકો છે. આવા એક ચાહકોનો સારો અનુભવ ભારતનાં એક...