હરિયાણા ભાજપના નેતા અને રિયાલિટી શો બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું સોમવારની રાત્રે ગોવામાં માત્ર 42 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી અવસાન થયું હતું. નાની વયે...
આલિયા ભટ્ટ અત્યારે તેના પ્રેગ્નન્સી ટાઈમની મજા માણી રહી છે અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી તેની નવી ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને મળેલી સફળતાથી...
શ્રીદેવી અને બોની કપૂરની ટેલેન્ટેડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ વરુણ ધવન સાથેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પછી તેણે પોતાની અન્ય...
વિશ્વભરમાં ફિલ્મો જોવાના શોખિનોમાં બોલીવૂડના સ્ટાર અભિનેતા આમિર ખાનનો એક અનોખો ચાહક વર્ગ છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની નવી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા...
બોલીવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અનુ મલિક આ વર્ષે ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું...
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારે આવેલા હાર્ટ અટેક બાદ તેમની હાલત નાજુક બની હતી. રાજુ શ્રીવાસ્તવ હજી પણ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિમાં સુધારો...
અક્ષયકુમાર અને પરિણિતી ચોપરા બંને અત્યારે એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અક્ષયની તો એક પછી એક ફિલ્મ રિલીઝ થઇ છે અને બોક્સ...
અજય દેવગણ વધુ એક વખત સિંઘમ તરીકે ફિલ્મી પડદે જોવા મળશે. રોહિત શેટ્ટીએ અજય સાથે સિંઘમ થ્રી બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ...
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા મળેલી ધમકીના પગલે સલમાન ખાને બંદૂકનું લાઈસન્સ મેળવવા માટે મુંબઈ પોલીસ સમક્ષ અરજી કરી હતી. સલમાનની અરજી સંદર્ભે જરૂરી તપાસ...
યુવા અભિનેત્રી દિશા પટનીની નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ રીલીઝ થઇ ચૂકી છે. દિશા તેની એક્ટિંગ કરતા તેના ગ્લેમર અને હોટ ફોટોશૂટના કારણે વધુ...