વેદાંત સાથેના ગુજરાતના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી તાજેતરમાં ખસી જનારી તાઇવાનની અગ્રણી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન હવે કર્ણાટકમાં બે પ્રોજેક્ટ્સમાં 600 મિલિયન ડોલરનું રોકાણ કરશે. પ્રથમ...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ જીઆઈડીસીમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જોખમી રસાયણોથી ભરેલા ડ્રમ ખોલતી...
ગુજરાતના સુરત શહેરની એક કોર્ટે બુધવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 23 વર્ષીય યુવકને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીએ ફેબ્રુઆરીમાં આ રેપ અને હત્યા...
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ સોમવારે બસ ભાડામાં 25 ટકાનો વધારો કર્યો કર્યો હતો. રાજ્યમાં સરકારી બસના ભાડામાં આશરે 10 વર્ષ પછી વધારો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...
ભારત સરકારે ગુજરાતમાં નવા ફાઇનાન્શિયલ હબમાં કંપનીઓના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. તેનાથી ભારતીય કંપનીઓ સસ્તુ વિદેશી ફંડ સરળતાથી એકત્ર કરી શકશે, એમ કેન્દ્રીય...
અમદાવાદમાં આવેલી 10 માળની રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં રવિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી, જેના પગલે સાવચેતીના પગલા તરીકે આશરે 125 દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર...
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમયે શરૂ થતાં ખેડૂતોએ ખરીફ વાવેતર પણ સારું કર્યું છે. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડતા મગફળીના...
ગાંધીનગર ખાતે સેમિકોનઇન્ડિયા ૨૦૨૩ના દ્વિતીય દિવસે આયોજિત સત્રમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું...