તાઈવાનની ફોક્સકોને અનિલ અગ્રવાલના વેદાંત ગ્રૂપ સાથેના $19.5 બિલિયનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી નીકળી જવાની સોમવાર, 10 જુલાઈએ જાહેરાત કરી હતી. કંપનીની આ જાહેરાતથી વડાપ્રધાન...
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ હતી. ખાસ કરીને 21 જૂલાઈએ જુનાગઢમાં ગણતરીના કલાકમાં 10 ઇંચ...
વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
ગુજરાત, દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં રવિવારે મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા...
ગુજરાતમાં રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 252માંથી 218 તાલુકામાં 1થી 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો અને...
ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ...
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક...
વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં G20 અંતર્ગત યોજાયેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે 'હેરિટેજ વોક' દ્વારા અમદાવાદનો...
મોદી સરનેસ અંગેના બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુરુવાર, 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની જેલસજાને મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. અહીં...
તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના કાર અકસ્માતમાં મોત થયા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે યુવતીનો...