પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવાર, 9મેએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી હતી. સાવચેતીના પગલાં તરીકે સરકારે 15મે...
પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ગુરુવારે રાત્રે અને શુક્રવારની વહેલી સવારે પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા. જોકે...
ભારતના વિવિધ શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા વચ્ચે ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષામાં વધારો કરાયો હતો અને સરકારે પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી હતી. રજા...
અમેરિકામાં કથિત રીતે ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં મહેસાણાનો એક પરિવાર સાન ડિએગોના દરિયાકાંઠે હોડી પલટી ખાઈ જતાં ડુબ્યો હતો. આ દુર્ઘટનામાં પરિવારના એક બાળકનું...
પાકિસ્તાનને ગુજરાતના કચ્છમાં લશ્કરી થાણા પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 8 મેએ 2025 માટે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12ની જેમ ધો.10માં 83.08...
ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં 'ઓપરેશન અભ્યાસ' હેઠળ મેગા નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ થઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિનો સામનો...
ગુજરાતમાં મંગળવાર દિવસભર અને રાત્રે માવઠાથી જનજીવન ખોરવાયું હતું તેમજ જુદા જુદા જિલ્લામાં 19 લોકોના મોત થયા હતા. રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં...
મૂળ ગુજરાતી કર્નલ સોફિયા કુરેશી આજે દેશ માટે ગૌરવનું જીવંત પ્રતિબિંબ બની ગયા છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના 244 જિલ્લાઓમાં 7 મે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે....