દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ગુરુવારે સાત લક્ઝરી ઘડિયાળની કથિત દાણચોરી બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આમાંથી એક ઘડિયાળની કિંમત રૂ.27.09 કરોડની છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને...
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના 102 વર્ષના ઇતિહાસમાં કુલપતિ તરીકે પ્રથમ વાર બિનગાંધીવાદીની વરણી થશે. ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલે નવા કુલપતિ તરીકે ગુજરાતના ગવર્નર...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના અવસરે બુધવાર, 5 ઓક્ટોબરે મુખ્યપ્રધાન સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું હતું.મુખ્યપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ફરજમાં રહેલા સુરક્ષા...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની અવરજવર પણ વધી ગઇ છે. ઓક્ટોબરની મધ્યમાં ગુજરાતમાં...
સુરત-અમદાવાદ હાઈવે પર વડોદરા નજીક મંગળવારે બપોરે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર લોકો...
અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મંગળવારે ગુજરાતી સીંગર કિંજલ દવે પર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત લાઇવ કોન્સર્ટ અથવા જાહેર કાર્યક્રમોમાં ગાવા પર વચગાળાના સ્ટે...
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામે આઠમના ગરબામા દરમિયાન સોમવારની રાત્રે મુસ્લિમ સમુદાયના 150 લોકોના ટોળાએ પથ્થમારો કરતાં છ લોકો ઘાયલ થયા હતા, એમ...
વડોદરા જિલ્લામાં સાવલી ખાતે 3 ઓક્ટોબરે ધાર્મિક ધજા ફરકાવવાના મુદ્દે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને પથ્થમારો થયો હતો. પોલીસેએ આ કોમી અથડામણની ઘટના...
ભારત ખાતેના આશરે 60 વિદેશી રાજદ્વારીઓ અને ભારતના વિદેશ પ્રધાન જયશંકર વડોદરામાં 3 ઓક્ટોબરે વડોદરામાં નવરાત્રીના ગરબામાં સામેલ થયા હતા. મા અંબાની શક્તિ અને...