સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના 2002ના રખમણોના કેસોમાં દરમિયાનગીરીની માગણી કરતી 11 અરજીઓનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે પછીની ગતિવિધિને...
શરાબ કૌભાંડના કથિત આક્ષેપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર તેમના ગુરુ અન્ના હઝારેએ પણ પ્રહાર કર્યા...
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હવે 137.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ આ યાદીમાં આટલે...
મુંબઈમાં સૌથી ધનિક ગણેશ પંડાલ ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે આ વર્ષે ગણેશ ચતુર્થી સમારોહ માટે વિક્રમજનક 316.40 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. ગણપતિના...
ભારતમાં ૨૦૨૧માં રોડ અકસ્માતમાં ૧.૭૩ લાખ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં અકસ્માતથી સૌથી વધુ મૃત્યુ થયા છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ...
ભારતની સૌથી નવી એરલાઇન અકાસા એરના કેટલાંક પ્રવાસીઓની અંગત માહિતી લીક થઇ ગઇ છે, એમ એરલાઇન્સે રવિવારે જણાવ્યું હતું. એરલાઇન્સે માહિતી લીક થવા બદલ...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે, જ્યારે 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે. કોગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ...
ઝારખંડના દુમકા જિલ્લામાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી 19 વર્ષની હિન્દી યુવતીને શાહરૂખ નામના યુવકે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દેતા સમગ્ર વિસ્તારોમાં કોમી...
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નોઇડા ખાતેના આશરે 100 મીટર ઊંચા ગેરકાયદે ટ્વીન ટાવર્સ રવિવારે બપોરે 2.30 કલાકે આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોનો ઉપયોગ કરી સુરક્ષિત...
ભારતનું આવકવેરા વિભાગ કરચોરી પર લગામ મૂકવા નવા ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે. તપાસ એકમો વિદેશમાં ધનસંગ્રહ કરતાં ભારતીયોના વિશાળ ડેટા ચકાસણી કરવા એનાલિટિક્સનો ઉપયોગ...