નવી દિલ્હી સ્થિત અમેરિકાના દૂતાવાસે યુએસ ટૂરિસ્ટ વિઝા (B-1/B-2) મેળવવા માંગતા ભારતીય અરજદારોને સ્પષ્ટ અને કડક ચેતવણી આપતાં રવિવાર, 13 ડિસેમ્બરે જણાવ્યું હતું કે...
સાઉથ અમેરિકન દેશ મેક્સિકોએ ભારત પર લાદેલી એકતરફી 50 ટકા ટેરિફ સામે સરકાર યોગ્ય પગલાં લેશે. અગાઉથી ચર્ચાવિચારણા કર્યા વગર ટેરિફમાં એકપક્ષીય વધારો સહકારી...
ફૂટબોલના જાદૂગર ગણાતા લિયોનેલ મેસીના ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત રવિવાર, 13 ડિસેમ્બરે તોડફોડ અને ધમાલ સાથે થઈ હતી. કોલકાતાના એક કાર્યક્રમમાં રૂ.10,000 સુધીની...
અમેરિકાના ત્રણ પ્રભાવશાળી સાંસદોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી 50 ટકા ટેરિફ રદ કરવાની માગણી કરતો યુએસ પ્રતિનિધિગૃહમાં એક ઠરાવ રજૂ કર્યો છે....
દિલ્હીમાં ફરીથી વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. સવારના સમયે ધુમ્મસને કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના...
અમેરિકાના રેડમંડ સિટી કાઉન્સિલમાં ચૂંટાયા પછી મેનકા સોનીએ ભગવદ ગીતા નામ શપથ લેનાર અમેરિકાના પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. લખનૌની મુલાકાત આવેલા...
વડોદરા સ્થિત ભાગેડૂ ઉદ્યોગપતિ નીતિન અને ચેતન સાંડેસરાએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં રૂ.5,100 કરોડ જમા કરાવ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમની સામેના ફોજદારી ગુના પડતા મૂકવા...
ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (SIR) માટેની સમયમર્યાદા લંબાવી દીધી હતી. સંબંધિત રાજ્યોના મુખ્ય...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કે ભારત અને ચીન જેવા દેશોના વિદ્યાર્થીઓને ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયા પછી તેમના વતન પાછા જવું...
અરજદારોના સોશિયલ મીડિયાની ચકાસણી કરવાના અમેરિકાના નવા નિયમને કારણે ભારતમાં ભારતમાં હજારો અરજદારોના H1B વિઝા ઇન્ટરવ્યુ રદ થયા હતાં. 15 ડિસેમ્બરે અમલી બની રહેલા...















