કન્ઝર્વેટિવ પક્ષના નેતૃત્વની હરીફાઈ માટે ટોરી સાંસદો દ્વારા કરાયેલા મતદાનમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પ્રથમ રાઉન્ડમાં અને ભૂતપૂર્વ વર્ક અને પેન્શન...
રોયલ મેઇલે જાહેરાત કરી છે કે "ખૂબ જ વાસ્તવિક અને તાત્કાલિક" નાણાકીય પડકારોને કારણે આગામી 7 ઓક્ટોબરથી ફર્સ્ટ - ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત 30 પેન્સ...
કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જાહેર કરાયેલા અત્યંત અંગત વિડિયોમાં પ્રિન્સેસ ઓફ વેલ્સ કેથરિને પોતાની કીમોથેરાપીની સારવાર પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી કહ્યું હતું કે સાજા...
લેસ્ટરના 80 વર્ષીય ભીમ સેન કોહલીનું તા. 1 સપ્ટેમ્બરના રોજ બાળકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરાયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થતા 14...
નોર્થ લંડનના વોટફર્ડમાં રહેતી અને બુશી મીડ્સ સ્કૂલની 16 વર્ષની વિદ્યાર્થિની પ્રિશા તાપ્રેએ ભારત અને યુકેમાં બાળપણની ભૂખ સામે લડતી ચેરિટી અક્ષય પાત્ર માટે...
બાંગ્લાદેશમાં આવેલા વિનાશક પૂર અને માનવતાવાદી સંકટનો ભોગ બનેલા લોકોના લાભાર્થે ભંડોળ ઊભુ કરવા યુકેવાસીઓને દાન આપવા અપીલ શરૂ કરાઇ છે. એક્શન એઇડ બાંગ્લાદેશના કન્ટ્રી...
"સારા મકાનમાલિક" હોવા પર ગર્વ અનુભવતા હોવાનો દાવો કરતા ઇસ્ટ લંડનના  ઇલફર્ડ સાઉથના લેબર એમપી જસ અઠવાલ દ્વારા ભાડે અપાયેલા ફ્લેટમાં કાળો મોલ્ડ અને કીડીઓનો...
લેસ્ટર બાદ હવે બર્મિંગહામમાં દર વર્ષે યોજાતો દિવાળી મેળાનો તહેવાર આ વર્ષે ભંડોળના અભાવે રદ કરવામાં આવ્યો છે. સોહો રોડ બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ ડિસ્ટ્રિક્ટ (BID) એ...
નવનાત વણિક એસોસિએશન દ્વારા 18મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી મેળાનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં 1600 થી વધુ લોકોએ હાજરી આપી પ્રવાસ, શિક્ષણ, ભારતીય ખોરાક અને ફેશન, જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ્સ, બોમ્બે સ્ટ્રીટ ફૂડ, પીણાં, ગોલ્સ, પિઝા વાન અને આઈસ્ક્રીમને આવરી લેતા 66થી વધુ સ્ટોલનો આનંદ લીધો હતો. બાળકોએ મેળાના કિડ્સ ઝોનમાં બાઉન્સી કાસલ,...
ફ્રોઝન કાચા ચિકનના પેલેટમાં એક ટન કરતાં વધુ વજનના લાખો પાઉન્ડના કોકેઈનની દાણચોરી કરનાર ડ્રગ ગેંગના દસ સભ્યોને વિવિધ ગુનાઓમાં 20 ઓગસ્ટના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં દોષિત ઠેરવી કુલ મળીને 80 વર્ષથી વધુની જેલની સજા કરવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા કરાયેલા ઓપરેશનમાં જણાયું હતું કે આ ગેંગે ઓસ્ટ્રેલિયામાં 225 કિલો કોકેઈન નિકાસ કર્યું હતું. ગેંગના તમામ સભ્યોએ એન્ક્રોચેટનો...