ભારતીય બેન્કોમાં વિદેશની તુલનાએ ઊંચા વ્યાજદર અને ડોલરની સામે રૂપિયામાં ઘટાડાને પગલે 2024-25ના નાણાકીય વર્ષમાં ભારતમાં એનઆર ડિપોઝિટનું પ્રમાણ વધીને 11 વર્ષના ઊંચા સ્તરે...
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે રવિવાર 25 મેએ જણાવ્યું છે કે જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ૨૦૨૪...
લાઇબેરિયાનું એક કાર્ગો જહાજ 25 મેએ કેરળના દરિયાકાંઠે સમુદ્રમાં પલટી ગયું હતું અને ડૂબી ગયું હતું. જોકે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ અભિયાન હાથ ધરીને...
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકામાં ગેરકાયદે માઇગ્રેશનનને મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓના માલિકો અને અન્ય સ્ટાફ પર વિઝા પ્રતિબંધો લાદવાની સોમવારે જાહેરાત કરી હતી.
વિદેશ વિભાગના...
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અને સત્તા સંભાળ્યાના થોડા અઠવાડિયા સુધી ભારત-અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું કહ્યું હતું. જોકે ટેરિફ વિવાદ ઊભો થયા...
યુકેમાં વરસાદના અભાવે જમીન સુકાઇ રહી છે અને ખેતી થઇ શકતી નથી. ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બ્રિટનમાં એક સદીથી વધુ સમયનો...
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પ તંત્રે હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે આ અંગેના આદેશ...
અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદતું...
અમેરિકા-ભારત વચ્ચેની વચગાળાની વ્યાપારિક સમજૂતી 8 જુલાઈ પહેલાં થાય તેવી સંભાવના છે. વચગાળાના આ સમજૂતીમાં અમેરિકા દ્વારા ભારતીય ચીજ-વસ્તુઓ પર લદાયેલ વધારાના 26 ટકા...
આવનારા સમયમાં કોરોના જેવી મહામારીની સ્થિતિ સમયે વૈશ્વિક સહકાર મજબૂત બનાવવા અને તે માટે ઝડપી પગલાં લેવાના હેતુથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા તાજેતરમાં...