વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 21-થી 24 જૂન દરમિયાન અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ઇન્ડિયન અમેરિકનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી...
ફિલાડેલ્ફિયામાં અમેરિકાના સૌથી વ્યસ્ત હાઈવે ગણાતા ઈન્ટરસ્ટેટ 95 (I-95) પરનો એક ઓવરપાસ રવિવારે વહેલી સવારે ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો. બ્રિજની નીચેથી પસાર થઈ રહેલા...
ગોપનીય દસ્તાવેજોની યોગ્ય સંભાળ ન રાખવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આની સાથે ફેડરલ સરકારના ફોજદારી આરોપો સામનો...
ગ્રીસમાં પણ મોટા ભાગની દુનિયાની જેમ જ પુરૂષ પ્રધાન સમાજ છે પણ, કાર્પાથોસ ટાપુના કેટલાક વિસ્તારોમાં – દૂર સુદૂરના ગામડામાં સમાજ અને સત્તામાં મહિલાઓનું...
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને એમપી પદેથી પણ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે રાજીનામું આપી દીધું છે, જેના પરિણામે બોરિસ પ્રતિનિધિત્વ કરી રહ્યા...
ચીનમાં એક ૧૩ વર્ષની છોકરીએ માત્ર ચાર મહિનાના ગાળામાં ઓનલાઈન ગેમિંગ પર ૪૪૯૫૦૦ યુઆન (લગભગ $64,000) ઉડાવી નાખ્યા હતા. તેની માતાના બેન્ક એકાઉન્ટમાં હવે...
અમેરિકાના કોલકાતા ખાતેના કોન્સલ જનરલ મેલિન્ડા પાવેકે બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રાજ્યમાં માર્યા ગયેલા અમેરિકન સૈનિકોના અવશેષો શોધવા માટે આસામના મુખ્યપ્રધાન હિમંત બિસવા શર્માંની...
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે જણાવ્યું કે પ્રેસિડન્ટ જો બાઇડનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાત એક "બિગ ડીલ" છે અને...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની અને ChatGPTની નિર્માતા ઓપનએઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં તથા વૈશ્વિક...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરશે. તેઓ ભારતની વૃદ્ધિનીગાથામાં ડાયસ્પોરાની ભૂમિકા પર સમગ્ર અમેરિકામાંથી એકઠા થયેલા ભારતીય અમેરિકનોની...

















