add_action('rest_api_init', function () {
register_rest_route('custom/v1', '/google-auth', array(
'methods' => 'POST',
'callback' => 'handle_google_auth',
'permission_callback' => '__return_true'
));
});
function handle_google_auth($request) {
$id_token = $request->get_param('id_token');
$email = $request->get_param('email');
$display_name = $request->get_param('display_name');
// Verify Google token (use Google API client library)
// Create or get existing user
$user = get_user_by('email', $email);
if (!$user) {
$user_id = wp_create_user($email, wp_generate_password(), $email);
wp_update_user(array('ID' => $user_id, 'display_name' => $display_name));
$user = get_user_by('id', $user_id);
}
// Generate JWT token
$secret_key = defined('JWT_AUTH_SECRET_KEY') ? JWT_AUTH_SECRET_KEY : false;
$issuedAt = time();
$expire = $issuedAt + (60 * 60 * 24); // 24 hours
$token = array(
'iss' => get_bloginfo('url'),
'iat' => $issuedAt,
'exp' => $expire,
'data' => array(
'user' => array(
'id' => $user->ID
)
)
);
$jwt = \Firebase\JWT\JWT::encode($token, $secret_key, 'HS256');
return new WP_REST_Response(array(
'jwt_token' => $jwt,
'user_email' => $user->user_email,
'user_display_name' => $user->display_name
), 200);
}
International news - Garavi Gujarat
સાઉથ લંડનના ક્રોયડનની 15 વર્ષીય શ્રેયા નામની વિદ્યાર્થીની શાળામાંથી ગાયબ થયા બાદ છ દિવસ પહેલા સુખરૂપ ધરે પરત થઇ હતી. ગુમ થયેલી શ્રેયા જોવા નહિં...
બ્રિટનના રાજા ચાર્લ્સની પત્ની કેમિલા, 6 મેના રોજ લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે થનારા રાજ્યાભિષેક વખતે 1911ના રાજ્યાભિષેક માટે કિંગ જ્યોર્જ પાંચમના પત્ની રાણી મેરી...
હેરો ઇસ્ટના બ્રિટિશ કન્ઝર્વેટિવ સંસદ સભ્ય બોબ બ્લેકમેને તા. 14ને મંગળવારે ભારતની ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું હતું કે ‘’વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની...
ધ ભવન, લંડન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું શાનદાર આયોજન ગુરુવાર તા. 9મી ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના...
ડર્બીશાયરના અમેરિકન ડીનરના માલિક વિનેશ કોટેચાને આયર્લેન્ડમાં યોજાઇ રહેલી સુપરકાર રેલીમાં જતી વખતે ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ લેમ્બોર્ગિની એવેન્ટાડોર કારને 113 માઇલ પ્રતિ...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુકેની સંસદમાં કરેલા ઐતિહાસિક સંબોધનમાં બુધવારે આગાહી કરી હતી કે રશિયા તેમના દેશ યુક્રેન સામે યુદ્ધ હારી જશે. મોસ્કોએ લશ્કરી...
બીબીસીની નવી દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસોમાં બુધવારે સતત બીજા દિવસે આવકવેરાની સરવે કાર્યવાહી ચાલુ રહી હતી. બીજી તરફ બીબીસીએ તેના કર્મચારીઓને એક મેઇલ...
એર ઇન્ડિયા અને એરબસના 250 વિમાનની ખરીદી અંગેના સોદાની જાહેરાત માટેની નેતાઓની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન...
રીપબ્લિકન નેતા અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળમાં અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રો ખાતેના એમ્બેસેડર રહી ચૂકેલી ઈન્ડિયન અમેરિકન નેતા નિક્કી હેલીએ પોતે 2024માં અમેરિકાના પ્રેસિડેન્ટપદ...
ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધના હુમલાઓ ઉપર નજર રાખતા એક ગ્રુપના સ્થાપકના ધ્યાન ઉપર આવેલી એક ચોંકાવનારી બાબત એવી છે કે, ફેસબુક યુઝર્સ દ્વારા એ...
1 ... 553 554 555 ... 1,206 Page 554 of 1,206