તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે રશિયન દૂતાવાસના ગેટ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં દૂતાવાસના બે રાજદ્વારીઓ સહિત 6 લોકોના મોત થયા હતા.
રશિયાની સમાચાર એજન્સી...
ટોરી લીડરશીપની હરીફાઈમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને હરાવ્યા બાદ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. ટ્રસને માન્ય...
કેનેડાના સાસ્કેચવાનમાં રવિવારે માસ સ્ટેબિંગ્સ (સામુહિક છુરાબાજી) ની ઘટનાંમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને બીજા 15 લોકોને ઇજાઓ થઈ હતી.
સાસ્કેચવાન રોયલ...
બ્રિટનને પાછળ રાખીને ભારત દુનિયાનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ભારતે 2021ના છેલ્લાં ત્રણ મહિનામાં બ્રિટનને પાછળ રાખી દીધું હતું. ભારતના અર્થતંત્રનું...
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં 17 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની સરહદની વાડ પર ચડતી વખતે કેલિફોર્નિયામાં એક બોર્ડર પોસ્ટ પરથી તેમની ઝડપી લેવામાં...
ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીએ)ઓ શનિવારે રેઝરપે, પેટીએમ અને કેશફ્રી જેવા ઓનલાઇન પેમેન્ટ ગેટ-વેના બેંગલુરુ ખાતેના છ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ચાઇનીઝ...
વિશ્વના કેટલાક દેશોમાં ભારતીયો સામેની વંશીય દુર્વ્યવહારની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં અમેરિકામાં આવી ઘટના બન્યા પછી હવે યુરોપના પોલેન્ડમાં પણ ભારતીય મૂળના વ્યક્તિને...
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોઇ રહેલા વિદેશી નાગરિકો માટે તે સાચું પડે તેવા સંજોગો ઊભા થયા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટે કાયમી...
સાઉથ લંડનના ક્રોયડન કાઉન્સિલના થોર્ન્ટન હીથમાં રહેતી નેહલ નામની 11 વર્ષની છોકરી ગુમ થયા બાદ તેના વેલ્ફેર માટે ચિંતિત પોલીસે તપાસ આદરી છે. નેહલ...
બ્રિટનના 96 વર્ષીય મહારાણી એલિઝાબેથ દ્વિતીય નવા ચૂંટાયેલા વડા પ્રધાનની નિમણૂક કરવા માટે સ્કોટલેન્ડમાં બાલમોરલ કાસલ નિવાસસ્થાનમાં પરંપરાગત સમારંભ યોજે તેવી શક્યતા છે. તેઓ...