ડાઉનિંગ સ્ટ્રીટ અને સરકારી કચેરીઓમાં કોવિડ કાયદાનો ભંગ કરીને યોજાયેલી પાર્ટીઓના ઉઝરડા અને પાર્ટીગેટ કૌભાંડોના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વડા પ્રધાન બોરિસ જૉન્સન તેમના નેતૃત્વ...
બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ બીજાના પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની અવર્ણનીય આદર અને રાષ્ટ્રપ્રેમ સાથે લાખ્ખો લોકોએ બ્રિટનભરમાં ઉજવણી...
ગયા વર્ષે 41 વર્ષીય રાજુ મોઢવાડિયાની લેસ્ટરની એક શેરીમાં છરા મારી હત્યા કરવાના બનાવમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પક્ષે કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતા...
લોર્ડ મોહમદ શેખના પુસ્તક 'એન ઇન્ડિયન ઇન ધ હાઉસ'નું શાનદાર વિમોચન લોર્ડ મેઘનાદ દેસાઇ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતીમાં નેહરુ સેન્ટર, લંડન ખાતે તા. 26મી...
સેન્ટ્રલ લંડનના સેન્ટ પૉલ કેથેડ્રલ ખાતે શુક્રવારે યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી સર્વિસમાં જઇ રહેલા દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સન અને તેમની પત્ની કેરીની બહાર રાહ...
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોએ ભારત સરકાર સામે સખત સત્તાવાર વિરોધ નોંધાવ્યા બાદ હવે ત્રાસવાદી સંગઠન અલ...
અમેરિકાને આ વર્ષે ભારતના વિદ્યાર્થીઓને વિક્રમજનક સંખ્યામાં વિઝા ઇશ્યૂ કરવાની ધારણા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતના 62,000 વિદ્યાર્થીઓને વિઝા ઇશ્યૂ કર્યા હતા, જે એક...
ગોવાના એક બીચ નજીક મસાજ કરવાના બહાને એક બ્રિટિશ મહિલા પર તેના પુરુષ પાર્ટનરની હાજરીમાં કથિત બળાત્કાર થયો હતો, એમ પોલીસે મંગળવાર (6 જૂન)એ...
સાઉથ આફ્રિકામાં અબજો રેન્ડના ભ્રષ્ટાચારના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ભારતીય મૂળ ભાગેડૂ બિઝનેસમેન રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈ પોલીસે ધરપકડ કરી છે, એમ મંગળવારે...
ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગંબર સાહેબ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીના મુસ્લિમ દેશોમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે વિરોધ પક્ષો પણ આ મુદ્દે મોદી સરકાર...