જ્યોર્જીઆના આટલાન્ટા વિસ્તારમાં આવેલા ત્રણ ડે સ્પા ખાતે ગોળીબારની ઘટનાઓમાં છ એશિયન અમેરિકન મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા હતા. ગોળીબારની આ ત્રણે ઘટનાઓમાં...
વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે...
જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેઈન, પોર્ટુગલ અને સાઇપ્રસ સહિતના દેશોએ તાકીદની અસરથી એસ્ટ્રાઝેનેકાની કોરોના વિરોધી રસીનો ઉપયોગ બંધ કરવાનો સોમવારે નિર્ણય લીધો હતો. આ દેશોએ...
મ્યાનમારમાં લશ્કરના બળવા પછી લોકશાહી તરફી દેખાવકારો અને સુરક્ષા જવાનો વચ્ચેનો જંગ લોહિયાળ બન્યો છે. સૈનિકોઓ ગોળીઓ વરસાવતા છેલ્લાં બે દિવસમાં 55થી વધુ દેખાવકારોના...
તમે શું અને કેટલું ખાવ છો, તેમાં નાના અને સરળ ફેરફારો કરીને તમે ખરેખર વજન ઓછું કરી શકો છો: વધુ સારા અને સ્વસ્થ જીવન...
ડૉ. અશ્વિન પટેલ અને ડૉ. નિશીથ રાજપાલ દ્વારા
મેદસ્વીતા એટલે શું?
મેદસ્વીતાનો અર્થ એ છે કે એક એવા સ્તર સુધી વજન વધે જે તમારા સ્વાસ્થ્યને...
શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધ મૂકાશે અને આશરે 1,000 ઈસ્લામિક સ્કૂલો પણ બંધ કરાશે, એમ જાહેર સુરક્ષા પ્રધાન સારથ વીરાસેકેરાએ શનિવારે જણાવ્યું હતું. સરકારના આ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં...
બકિંગહામ પેલેસે મેગન અને હેરીના બોમ્બશેલ ઇન્ટરવ્યૂનો જવાબ આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક વર્ષો હેરી અને મેગન માટે પડકારજનક હતા તેની...
બકીંગહામ પેલેસે શુક્રવારે જણાવ્યું હતું કે, બ્રિટનના પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ એડિનબરાને કાર્ડિયાક સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં હૃદયની પૂર્વ તકલીફને કારણે સફળ સર્જરી કરાયા બાદ સેન્ટ્રલ...